________________
૫૨૩
વિશ્વયુદ્ધ પહેલું
ભૂમધ્ય સાગર પરથી નાઈલ નદી પર પહોંચતા હતા. આફ્રિકાની આ અનંત જેવી કિનારી આફ્રિકા કરતાં પશ્ચિમ એશિયાના પ્રદેશ હોય તેવી દેખાતી હતી. આફ્રિકાના આ વિશ્વઇતિહાસના પિતામહ દેશ, આફ્રિકાનાં અતિવિશાળ ઊંડાણુ પ્રદેશાથી રણ વડે જુદો પડતા હતા, અને વિશ્વ સરિતા જેવી નાઇલ નદીનું મુખ, એલેકઝાંડ્રીયા નામના બંદરગાહમાં ઇજીપ્તની, પેલેસ્ટાઇનની અને ગ્રીસની સંસ્કૃતિનાં પારણામાં ઝુલતું હતું. પહેલાં જ્યારે ઈમ અતિપ્રાચીન હતા ત્યારે સેન્ટ્રેસ્ટસે આ બંદરગાહમાં ભૂમધ્યના ખલાસીઓને ‘જાગતા રહેજો'ની બૂમ પાડનારી ત્યારના જગતની અજાયખી જેવી પાંચસા ફીટ ઉંચી શ્વેત આરસની દીવાદાંડી આંધી હતી. આ બંદરગાહમાં ઉભા રહીને વિશ્વ વિજય કરવા
оооо
યુરોપ
ટી
ઈન્શ
આફ્રિકા
مستی
Pozo
રૂસ
શુ ઈચ
$બન
અરબ સ્તાન
હ્રદ
સાઈબીરીયા
મોંગોલીયા
ગોબી પૈડીંગ ચીન
સુગ જોવા
હિંદી મહાસાગર
000
&
ભવાન
પાસિફિક
મહા મગર
2
સન્ડ્રેલીબા