________________
પરર
વિશ્વ ઈતિહાસની રૂપરેખા સાદો હતો. આ નિયમ પ્રમાણે જ વિર્ય પામેલા શાહીવાદી દેશ સંસ્થાને વહેચી લેતા હતા. સામ્રાજ્યવાદી શિકારીઓએ શિકારની કરવા માંડેલી આ વહેંચણીને નિયમ એ હતું કે, વિશ્વયુદ્ધમાં જે વિજેતાઓ હેય તેમણે પરાજય પામેલા શાહીવાદનાં સંસ્થાને પડાવી લેવી. પછીથી આ નિયમને અમલ કરવા માટે એકઠા મળેલા વિજયી શાહીવાદેએ વરસેઈલ્સ મુકામે, વિશ્વયુદ્ધની લુંટ તરીકે પિતાને ભાગ આવેલા આફ્રિકા ખંડને નકશોટેબલ પર પાથર્યો અને તેની નીચે પ્રમાણે વહેંચણી કરી.
ત્યાં જરમની નામને પરાજીત શાહીવાદ, અપરાધીના પાંજરામા ઉભો હતો. યુદ્ધમાં ઉતરતા પહેલાં એણે આફ્રિકા ખંડપર ૧૦,૩૦,૧૫૦ ચોરસ માઈલપર પિતાની હકુમત સ્થાપી દીધી હતી. આફ્રિકાના આ જર્મન સંસ્થાનના ભાગ પડ્યા અને બ્રિટન, ફ્રાન્સ, બેલજીઅમ તથા પિટુંગાલને એક એક ટુકડે વહેંચી આપવામાં આવ્યા. ત્યારે ફ્રાન્સના કલીમેનશો નામના એક શાહીવાદી આગેવાને એકરાર કર્યો કે, “પરંતુ જરમની અને ઈટાલી પાસે આફ્રિકાની ધરતી પર આપણે એકે સંસ્થાન રહેવા નથી દીધું, તે બાબત એક વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતાને નિકાલ કરવા જે આપણે વાસ્તવિકતા પાસે નહીં જઈ શકીએ તે ભયાનક રૂપ ધરીને એ વાસ્તવિકતા આપણી પાસે એક દિવસ આવી પહે ચશે.” પરંતુ આ વાસ્તવિકતા પણ આફ્રિકાના સવાલ તરીકે ઈતિહાસમાં પ્રવેશી ચૂકી હતી. આ વાસ્તવિક્તાનું નામ આફ્રિકાની માનવજાત હતું. આ વાસ્તવિતા અંતરિક્ષમાંથી ઉભી થવાની જ હતી. પરંતુ વાસ્તવિક્તાને દેખવા જેટલી સંસ્કારી નજર શાહીવાદે હજુ સંપાદન કરી નહોતી. શાહીવાદને મન તે આદિ કાને માનવ સમુદાય અને આફ્રિકાની ધરતી યુરોપનાં બજારે માટે માલ સામાન જ હતું. પરંતુ તેથી આફ્રિકાનાં માનવ સમુદાયો નામની આ એતિહાસિક વાસ્તવિક્તાને લેપ થઈ જાય તેમ નહોતું. વિશ્વ ઈતિહાસનું એ પણ એક મહાપ્રબળ સત્ય હતું. આ સત્ય પણ વાસ્તવતાની જીવન જેવી નક્કર હકીકતનું રૂપ ધારણ કરીને શાહીવાદને જવાબ માગવાનું જ હતું. એ સમય પણ આવી પહેચવાને જ હતે. આફ્રિકાની કિનારી પર પ્રાચીન સંસ્કૃતિને વિકેણ
સંસ્કૃતિના આ અતિપ્રાચીન ત્રિકોણનું નામ મેસેપિટેમિયા (સુમેરીયા બેબીલેનીયા, એસીરીયા) અને ઈજીપ્ત છે. ઈજીપ્તની રાષ્ટ્રભૂમિ પર વિશ્વઈતિ હાસની માનવ સંસ્કૃતિને આરંભ થયો હતે. આફ્રિકાની આ અનંત જેવી કિનારી પર એશિયા સાથેને આ વાણિજ્ય અને સંસ્કારની લેવડદેવડને સંબંધ