________________
૫૪ર
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
ગણાતા અને પેાતાના ઉપર શાહીવાદી હકૂમત સ્થાપી ચુકેલા યુ. એસ. એ અથવા અમેરિકા તરફ વાસ્તવિક દષ્ટિએ દેખવાની શરૂઆત કરવા માંડી. પરંતુ યુ. એસ. એ. ના અધિકાર નીચે રહેલાં આ રિપબ્લીકા ઈ. સ. ૧૯૪૭માં દેખાતી યુ. એસ. એ અથવા અમેરીકાની સરકારની પ્રતિમા તરફ ભયભીત બનીને દેખવા લાગ્યાં. અબ્બે વિશ્વયુદ્ધો દરમ્યાન આ યુનાઈટેડ સ્ટેટસ એક્ અમેરીકાએ પોતાના આકાર સુવર્ણના અધિકારના રચી દીધે હતા. અમેરિકાનુ સ્વરૂપ જગતભરમાં સૌથી વધારે સમૃદ્ધ બની ચૂકયું હતું. અમેરીકાનું શાહીવાદી રુપ હવે આખા જગત પર પેાતાની હકૂમત તથા આર્થિક શાહીવાદનુ શાસન શરૂ કરવા માગતું હતું. લેટીન અમેરીકન રિપબ્લીકાને હવે એક ઈશારાથી જ ભયાફૂલ કરી મૂકે તેવું આ રાક્ષસી સ્વરૂપ હતું. પ્રમુખ રૂઝવેલ્ટે ઇ. સ. ૧૯૨૯ માં પેાતાની જાતને આ લેટિન રિપબ્લીકાના ગુડ નેઇમ્બર અથવા ભલા પડેાશી તરીકે ઓળખાવી હતી તેવી, આ અમેરિકન સરકારની શાહીવાદી ઘટના ઈ. સ. ૧૯૪૭ પછી ન હતી. છતાં પણ લેટિન અમેરીકન રિપબ્લીકા માટે આ શાહીવાદી ઘટના પડાશી હતી જ. આ પડાશી લેટીન અમેરિકાની પનામાની નહેરના માલીક પણ બની ચૂક્યા હતા તથા આ નહેર પર શ્ર્લંગ દઈને પેલા પડેાશીનુ પેાતાના પર સ્થાપિત થયેલું આર્થિક અને રાજકીય શાહીવાદી સ્વરૂપ પેાતાને એકજ આલિંગનમાં પોતાના પછાત એવા લેટીન અમેરીકન રીપબ્લીકાના અસ્તિત્વને કચડી નાખી શકે તેમ હતું. લેટીન અમેરિકાનું રાજકીયરૂપ
આ શાષણનું આર્થિ કરૂપ યુ. એસ. ના ઉદ્યોગપતિએ એ ભૂમિપર માંડેલા ઉદ્યોગની ઇજારાવાદી માલિકીનું છે. વેનેઝુએલાને પેટ્રોલીયમ ઉદ્યોગ, ચાઇલના તાંબાના ઉદ્યોગ, બ્રાઝીલના તમામ પેદાશ પરની યુ–એસ માલિકી વિગેરેવાળા તમામ રાજ્યા પર આ આર્થિક શાહીવાદનેા શાષક અધિકાર પ્રવર્તે છે. કયુબા અને પનામા પર એજ અધિકારનું શાસન છે. તેા પણ આ અધિકાર નીચે આ બધાં રાજ્યેા કાગળ પર સ્વતંત્ર છે. યુ–એસ અધિકાર આ રાજ્યાના તમામ આંતરવહિવટમાં સતત દરમ્યાનગીરી કરતા છતાં આ રાજ્યે સિદ્ધાંતિક રીતે સા॰ભૌમ કહેવાય છે. પનામાની નહેર પરની અમેરિકન માલીકી યુ-એસની છે. આ યુ-એસની હકુમત નીચેનાં આ બધાં સાર્વભૌમાના હારડા અમેરિકન શાહીવાદની ખેાલબાલા બનીને રાષ્ટ્રસંધ જેવી આંતરરાષ્ટ્રિય સંસ્થામાં બેસીને અમેરિકન શાહીવાદના રાજકારણના ઇશારા પ્રમાણે આંગળીઓ ઉંચી કરે છે.
લેટીન અમેરિકાના આવા રાજકીય સ્વરૂપનાં પાટનગરા, યુએસ અમે રિકાના શાહીવાદી રાજકારણની જાહેાજલાલી જેવી મોટી ઈમારતાના ભપકાનું