________________
૫૪૩
પહેલા વિશ્વયુદ્ધ પછીનું વિવરૂપ પ્રદર્શન કરનારી યુ. એસ. ના સામ્રાજ્યની “શો-વીડ” બની છે. આ ભપક ભય પ્રદર્શને જેવાં પાટનગરની પાછળ ગરીબ, કંગાળ અને પછાત માનવ સમુદાય, ખદબદતા દેખાય છે. આ સમુદાયો બળદ અને ગાયને લાકડાનાં હળ સાથે જોડીને પછાત દશાનાં ઉત્પાદને કરીને જીવન વહિવટ ચલાવે છે કારણ કે એવા અને એટલા જ જીવનવહિવટ માટે અવકાશ, યુ. એસ. શાહીવાદે એને માટે શક્ય રાખે છે. આ જીવન વહિવટનું ટોચ પરનું લેટીન રૂપ લેકશાહીનું નથી પરંતુ સરમુખત્યારશાહીનું છે. આ સરમુખત્યારે અને અર્ધસરમુખત્યારની પરિષદ બોલાવીને, યુ.એસ. અમેરિકન પ્રમુખ તેમને પોતાની યુ-એસ નીતિની સૂચનાઓ આપતે હોય છે તથા તેમની પાસે જાહેરાત કરાવતો હોય છે. આજના નૂતન યુગમાં પણ યુ-એસ અમેરિકાએ લેટીન અમેરિકન ભૂમિ પર જાળવી રાખેલી આ છબી છે. એ છબીમાં લેટીન અમેરિકા નામની, વિશાળ ભૂમિ પર વિશાળ માનવ સમુદાયની પ્રગતિ રેકી રાખનારું, યુ-એસ શાહીવાદનું અર્થકારણ તથા રાજકારણ છે. આ બે મહાકારોની પકડની વાતો રિબાતો, પુણ્ય પ્રકોપ અનુભવતે, ગતભરમાંથી ઉઠતી વિમુક્તિતી હાકલ સાંભળતે, અને નૈસર્ગિક રીતે જ લેકશાહી બનવા માગતે, માનવ વિરાટ છે. શાહીવાદી યુરોપ અને આર્થિક કટકટિ
યુદ્ધ લડવા માટે, અમેરિકન શાહુકારને ત્યાં યુરોપના શાહીવાદીઓએ કરેલાં દેવાના હપ્તા ભરવામાં યુરોપનું બધું સોનું અમેરિકાની તિજોરીમાં જતું રહ્યું હતું. યુદ્ધ પછીનાં પહેલાં દશવરસમાં જ યુરોપનો “કરન્સીને સવાલ એથી તંગ બની ગયે. દેવાળીયા બનેલા અને સોનાની થાપણ વિનાના યુરોપના દેશને પિતાના માલસામાન કેવી રીતે વેચવા તેની મૂંઝવણ અમેરિકામાં વધી પડી. અમેરિકાને માલ સામાનના બદલામાં યુરોપ પિતાને માલ આપી શકે પરંતુ અમેરિકાને બહારના કેઈમાલ સામાનની તો જરૂર નહોતી. આવી આર્થિક પરિસ્થિતિએ દુનિયાના વેપારીતંત્રમાં કટોકટી જન્માવી. સૌનું દેવાદાર જર્મની આ આર્થિક ભીંસમાં આવી પડ્યું. જર્મનીના માલસામાન સામે સૌ દેશમાં જકાતી દિવાલો જામી ગઈ. પિતાના માલ જે વેચાય નહીં તો આ ખૂવાર થએલા દેશ યુરોપના વિજેતા શાહીવાદોને ભરવાને યુદ્ધ દંડ કેવી રીતે દઈ શકે ? શાહીવાદી અર્થતંત્રનું આવું સંચાલન માથે હાથ દઈને યુરોપમાં બેસી પડ્યું. શાહીવાદી યુરોપનું અંધારું જગત
મુડીવાદી જગત વધારેને વધારે અંધકારમય બન્યું. ઈ. સ. ૧૯૩૧ ના ડિસેંબરના બારમા દિવસે, સુવર્ણભૂમિ અમેરિકા પરની બેંકે તૂટી ગઈ. અમે