________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનું યુરોપનું રાજકારણ
પપ૧ આ નામમાં, જર્મની પર હિટલર, ઓસ્ટીયાપર ડિલકસ, પોલેન્ડ પર પિલસુસ્કી, હંગેરી પર હેરથી, યુગોસ્લાવીયા પર કે એલેકઝાંડર તથા ઈટાલી પર મુસોલીની નામનાં નામે હતાં. આ પ્રદેશ મધ્યયુરોપ અને પૂર્વ યુરોપના હતા. વિજેતાઓની લીગ જેવી, લીગ ઓફ નેશન્સ
- યુરોપની લેકશાહીનાં જૂના યુરોપના લોકશાહી શાસને યુદ્ધ પછી એકાએક નાશ પામી જવા લાગ્યાં. આ યુદ્ધ પછી જગતનાં રાષ્ટ્રોની પિતે સંસ્થા હોય એવું લીગ ઓફ નેશન્સનું નામ ધારણ કરીને, તથા જગતમાં યુદ્ધો નાબૂદ કરવાના તથા શાંતિ સ્થાપવાના પિતાના ધ્યેયને જાહેર કરીને, એક વિશ્વ સંસ્થાની રચના કરવામાં આવી. આ સંસ્થાની રચના કરનાર, વિજયી બનેલા, અંગ્રેજ-ચ અને અમેરિકન શાહીવાદી દેશો હતા તથા, આ રચનાનું કલેવર પણ એ વિજયીશાહીવાનું જ બનેલું હતું. એટલે ખરી રીતે આ સંસ્થા “લીગ એફ વીકટર્સ” ની હતી એમ કહી શકાય. આ સંસ્થાએ પહેલું કામ વિજેતાઓએ ઘડેલા વરસેઇલ્સ, તહનામાને મંજુરી આપવાનું કર્યું. આ તહનામાએ જગતેને નવે નકશે તૈયાર કર્યો હતો તથા વિજયી શાહીવાદેએ તૈયાર કરેલા આ નકશામાં, પિતાનાં શાહીવાદી હિત સચવાય તે રીતે જ, જગતને ન ભાગ પાડે હો, તથા પરાજીત બનેલા પ્રદેશ પર ખૂનખાર વૈરભાવનાને અમલ કર્યો હતે. આ તહનામાવડે તેમણે જગતના દેશોને વહેંચી ખાધા હતા તથા જૂના ટરકીશ સામ્રાજ્યના પણ ભાગ પાડી નાખ્યા હતા. આ બધી લુંટની વહેંચણીમાં સેથી મેટ હિસ્સ, અંગ્રેજ-ફ્રેંચ શાહીવાદી સરકારોએ પડાવી લીધું હતું. આ બંને શાહીવાદી સરકારેની બોલબાલા જેવી લીગ ઓફ નેશન્સની કાઉનસીલની પહેલી બેઠક ઈ. સ. ૧૯૨૦ના જાન્યુઆરીની ૧૬મીએ મળી, અને પછી એની કાયમી બેઠક માટે જીનેવા નક્કી કરાયું. દરેકીનું રાષ્ટ્ર પુનરૂત્થાન અને કમાલ પાશા
વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે અંગ્રેજ-ફ્રેંચ શાહીવાદી સરકારે એક પિતાના મિત્ર એવા રશિયાના ઝારને, ટરકીનું કોનસ્ટેન્ટનોપલ આપી દેવાની ખાનગી કરાર કર્યા હતા. પણ યુદ્ધના ઉપસંહારમાં, રશિયામાં ક્રાન્તિ શરૂ થઈ અને તુર્કસ્તાનમાં કમાલપાશાનું નામ ગાજી ઉઠયું. એણે વિજેતા શાહીવાદીઓની પકડમાંથી પિતાના રાષ્ટ્રને બચાવી લીધે તથા પિતાના રાષ્ટ્રનું પશ્ચિમીકરણ કરવાની આર્થિક, સામાજિક અને રાજકીય હિલચાલ શરૂ કરી દીધી. એણે ટરકીનું પુનરૂત્થાન આરંભ્ય તથા પિતાને યુરોપીય રાજ્યોમાં રિપબ્લીક તરીકે જાહેર કર્યું. ઈ. સ. ૧૯૨૩થી ૧૯૩૮ સુધી, મરણ પર્યત એણે ટરકીશ રિપબ્લીકના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવીને એણે જૂના પુરાણું ઓટોમન