________________
૫૩૪
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
.
માનવની હાજરીમાં ડીંગુજી દેખાયા. આ અવાજ કરનાર પેલા સુકલકડી શરીરના ચહે સૌમ્ય એવી સુરખી વેરતા તાકી રહ્યો, અને મેલ્યા, · ખેડૂત અને વણકર !' એશિયા પર ઇસુ અને ગૌતમને જનમાવ્યા પછી એશિયાની જ ધરતી પર થયેલું સંસ્કૃતિનું આ અવતરણ શાહીવાદી સરનશીનતાની સામેસામ આવી ગએલું દેખાયું. આ અવતરણ, પારદરની દીવાની સાથે મેરીસ્ટરના મેાભા સાથે, અને રાજકીય આગેવાનીના હું પદ સાથે પેાતાના સબંધ તોડી દઈને, જ્યાં જનવિરાટ શ્વાસ લેતા હતા, તે ધરતીને સૂધતું પ્રાણનુંજ બનેલું હાય તેવું અવામ જેવું જીવનરૂપ દેખાયું.
C
પછી શાહીવાદના કાનૂને આ સંતને છ વરસના સખત કારાગારની શિક્ષા ફરમાવતાં કહ્યુ, · નિવેદન કરવું છે ? ' અને એણે લંબાણુ નિવેદન કરીને કહ્યુ'. મને લાગે છે કે મેં હિંદ અને બ્રિટન ખતે રાષ્ટ્રાની, એ બને રાષ્ટ્રો આજે જ વિષમ સ્થિતિવાળા પરસ્પરના સંબંધમાં જીવે છે, તેમની વચ્ચે ચાલતા ગુલામીના સબંધ સામે અસહકાર કરીને અને તેવા સંબંધના સૌ કાનૂને સવિનયભંગ કરવાની સામુદાયિક ક્રિયા બતાવીને બ્રટન અને હિંદની સેવા બજાવી છે.'
ઇતિહાસના બનાવમાં, હિંદુ અને બ્રિટન નામના બે દેશો, પરસ્પરના સંબંધમાં ઉતરી ચૂકેલા દેખાયા. આ સંબંધનું રૂપ બ્રિટને આરંભેલા શાહીવાદી આક્રમણનું રાજનું સ્વરૂપ હતું. આ સ્વરૂપનું` લક્ષણુ બ્રિટનની દરમ્યાનગીરીવાળુ અને સમાનતા તથા ખભાવના નિષેધ કરનારૂં અથવા સતત ચાલતી હિંસાનું સ્વરૂપ હતું. આ સ્વરૂપને પલટવાનું એનું ધ્યેય હતું. આ સ્વરૂપ સામે એશિયાને એક હિંદ દેશ, જનહિલચાલનુ સંસ્કારરૂપ ધારણ કરીને તેને પડકાર, પ્રતિકાર, અને બહિષ્કાર કરતા હતા. આ રીતે વિશ્વશાંતિના રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના આંતરરાષ્ટ્રિય શિસ્તને જન્માવનાર આ બનાવ વિશ્વઈહાસમાં પ્રવેશ કરતા હતા. વિશ્વતિહાસના આ બનાવ વિશ્વ—શાંતિની સંસ્કાર સાધનાનું એકમ બનતા હતા અને, ખાનગી જીવન વ્યવહારના સંકુચિત ધ બનવાને બદલે, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના સંસ્કૃતિના રાજકારણને વિશ્વશાંતિ નામના વ્યવહારના પાયા બનતા હતા.
આંતરરાષ્ટ્રીય રાજકારણના ઝંડાધારી
એ આંતરરાષ્ટ્રીય રાજકારણના જગતશાસનને લોકશાહી ધર્માં હતો. આ નૂતન રાજકારણના શિક્ષને સાંભળનાર નહેર હતા. નહેરૂને સાંભળનાર લાક વિરાટ હતા. એટલે જ ગાંધીજીએ વસીયતનામું લખ્યું ત્યારે તેમાં પેાતાના