________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનું વિવરૂપ અમેરિકન રાજકારણ, અલગતાવાદી નહીં પણ શાહીવાદી
અમેરિકન સ્વરૂપની પહેલા વિશ્વયુદ્ધમાં જ અલગતાવાદની દતકથા તૂટી ગઈ તથા જગતની આ સૌથી મોટી અને ધનાઢ્ય એવી ઔદ્યોગિક સરકાર, સામ્રાજ્યવાદી સરકાર તરીકે બહાર આવી. આ શાહીવાદી અથવા સામ્રાજ્યવાદી રૂપનો એનો આરંભ ઈ. સ. ૧૮૬૦ થી એટલે લીંકનના સમયથી જ થયું હતું. ત્યારથી જ આ સરકારે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરે શરૂ કર્યો હતો અને ઈ. સ. ૧૮૬૭ માં એણે રશિયાના ઝાર પાસેથી અલાસ્કાને પ્રદેશ ખરીદી લીધે અને આ સમય પછી અમેરિકન સરકાર યુરેપના શાહીવાદી અથવા રાજકારણના રસ્તા પર ચઢ્યું. એણે ઈ. સ. ૧૮૯૮ માં હાવાઈ અને સામોઆના પ્રદેશો પણ હાથ કર્યા અને સ્પેઈન સાથે લડાઈ કર્યા પછી એણે ક્યુબા પર અધિકાર ધારણ કર્યો તથા, પોર-રીકે, અને ફીલીપાઈન્સ પર પિતાની સાંસ્થાનિક પકડ જમાવી. ફીલીપાઈન્સ પર પિતાને ૫ ટેકવીને આ સામ્રાજ્યવાદે પૂર્વના પ્રદેશ પર પિતાનું શાહીવાદી રાજકારણ અજમાવવા માંડ્યું. ઈ. સ. ૧૯૧૭માં એણે ડેનમાર્ક પાસેથી વરજીન ટાપુઓ પડાવ્યા અને પછી તરત જ લેટીન અમેરિકન પ્રદેશો પર પિતાને કાબુ બેસાડવાના પાસા નાખવા માંડ્યા, એણે યુરેપ અને એશિયા પર પિતાના શાહીવાદી દેરીસંચારને, તે તે દેશના રાજકારણમાં પિતાના આર્થિક અધિકાર સ્થાપવાની દરમ્યાનગીરી કરવાનું કાવતરાખોર રૂ૫ શરૂ કરી દીધું. યુ-એસ-એ, એટલે આખે અમેરિકા નહિ, પણ શાહીવાદી અમેરિકા
અમેરિકા એટલે, યુ-એસ-એ, અથવા અમેરિકા ખંડ એટલે, યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકા છે, એટલી જ અને એવી અધૂરી બાબત આજ સુધી જગતની જાણ નીચે આવ્યા કરી છે. પણ અમેરિકા ખંડ બે મૂખ્ય વિભાગને બન્યો છે. ઉત્તર અમેરિકાના એક વિભાગનું નામ યુ-એસ-એ છે તથા દક્ષિણમાં મેકસિકથી શરૂ થઈને, લેટીનેસ અથવા લેટિન અમેરિકાનાં રિપબ્લીકે, અથવા અમેરિકાનાં ઓગણીસ જેટલાં બીજાંરા અથવા પ્રદેશો આવેલા છે. આગ
સે રાજ્યનું નામ, યુ-એસે અથવા ઉત્તર અમેરિકાની સરકારે રીપબ્લીક પાયું છે. આ ઓગણીસ રીપબ્લીકેમાં, ઓગણીસ સરકારે આજે રાજ્ય કરે છે તથા તે બધી સરકાર, સાર્વભૌમ સરકાર છે, એમ પણ કહેવાય છે. આ રાજ્યમાં અમેરિકન ધરતીમાં અઢળક દ્રવ્ય અને સંપત્તિઓ, પડેલાં છે. આ ધરતીને ઉદ્યોગ વિકાસ થાય તે તેની સંપત્તિ અનેક ગણું વધી જાય તેમ છે. પરંતુ આજે આફ્રિકાની જેમ આ લેટિન અમેરિકાની દશા પણ કંગાળ