________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનુ વિશ્ર્વરૂપ
પછી આ સંસ્થાનામાં દક્ષિણનાં અને ઉત્તરનાં સસ્થાનાની અંદર અંદરની હરિફાઇ તા દરરાજની અતી ગઇ હતી. આવાં સંસ્થાના અંદર અંદરના અનેક ઝઘડાએ ચાલ્યા કરતા હતા. આ ઝઘડાએ આખરે વધતા ગયા અને ગુલામી નામુદ કરવાના સવાલ પર, ઇ. સ. ૧૮૬૦ ના ડિસેંબરની ૨૮ મીએ દક્ષિણ કાલીનાએ છેવટે યુનીઅનમાંથી છુટાછેડા જાહેર કર્યાં, અને પછી ઇ. સ. ૧૮૬૧ના ફેબ્રુઆરીની ૧લીએ બીજા છ સંસ્થાના છૂટાં થયાં. પરિણામે આંતરવિગ્રહ ફાટી નીકળ્યા.
૫૩૭
ઇ. સ. ૧૮૬ની ચુંટણીમાં અબ્રાહામલીકન સંયુકત સંસ્થાના પ્રમુખ ચુંટાયા હતા. આ અસમાં જ રિપબ્લીકન પક્ષ પણ સ્થપાયે હતા તથા આ પક્ષના ટેંકદારા, અમેરિકાના વ્યાપારીએ એકરા અને ઉદ્યોગપતિ હતા. અશ્રાહામલી કુનની આ નવા પક્ષની સરકાર ઉદ્યોગ અને વ્યાપારના વિકાસની બધી રીતે Rsિમાયત કરનારી સરકાર હતી. આ સરકારના સમયથી અમેરિકાના અકારણના ઔદ્યોગિક વિકાસ ઝડપથી થવા માંડયા. આ વિકાસની આડે આવતા બંધારણના ઝધડાઓના નિકાલ પણ આ સમયથી થવા માંડયાં. લીંકનના આ સમયથી ઉદ્યોગીકરણનું લેાકશાહીરૂપ વિકાસ પામ્યું' અને પછાત અર્થકારણની ગુલામાની પ્રથાવાળું પછાત રાજકારણ પરાજય પામ્યું. અમેરિકન સંસ્થાનાના નવા રાજકારણે, એક ઔદ્યોગિક રાષ્ટ્ર જેવું બંધારણ અને એકતા પ્રાપ્ત કર્યો કરી. આવી વિકાસની હિલચાલ પહેલા વિશ્વયુદ્ધની શરૂઆત સુધી ચાલી, ત્યાં સુધીમાં અમેરિકાનાં સંસ્થાને ઔદ્યાગિક અર્થતંત્રવાળાં એક રાષ્ટ્ર જેવાં બન્યાં. ઇ. સ. ૧૯૨૧ થીઓડાર રૂઝવેલ્ટ, પ્રતિપક્ષ નામને નવા રાજકીયપક્ષ શરૂ કર્યા. પરન્તુ આ નવા પક્ષ થોડા જ સમયમાં લય પામી ગયે। અન અમેરિકાના ઉદ્યોગપતિઓના ડેમોક્રેટીક અને રીપબ્લીક નામના જે જૂના પક્ષે અમેરિકાનું શાહીવાદી રાજતંત્ર ચલાવવા માટે કાયમ રહ્યા. રાજકીય વિરકતતાવાદની દંતકથા
અમેરિકન રાજ્ય જેમજેમ જગતના ઔદ્યાગિક તંત્રમાં આગળ આવતુ
૬૮