________________
વિશ્વયુદ્ધ પહેલું
પર૭ છતાં દેખે તે, આફ્રિકાને આ માનવ સમુદાય પગભર થવાની વિમુક્તિની હિલચાલનો આરંભ કરે છે. મોરેકકેનું કમાડ નવું પાટીયું લગાવે છે. અમેરિકાનાં વિમાની મથક અને નૌકા મથકોની પરવા કર્યા વિના આ વિરાટ માનવ, એલજીરિયા અને ટયુનીસીયાપર પણ સંચારવ શરૂ કરે છે. સુદાન અને ઈજીપ્તની અંગ્રેજી કિનારી પરથી અંગ્રેજી સામ્રાજ્યને સિંહ, પિતાના દ્વિપ વતનમાં પાછા જાય તેવા હવે સંચારવ સંભળાય છે. વિશ્વઇતિહાસની પગદંડી પરનું નૂતન રૂપ, ચીન
પહેલા વિશ્વયુદ્ધ પછી વિશ્વ ઈતિહાસની પગદંડી પર કેણ આગેકૂચ કરતું હતું? માનવજાતની સંસ્કૃતિના ઈતિહાસનાં પરિબળો આ સવાલ જગતના ઈતિહાસને અભ્યાસ કરનારાઓને, પહેલા વિશ્વયુદ્ધ પછી પૂછતાં હતાં. આવો સવાલ આજ સુધી કોઈએ કેઈને પૂછ્યું નહતું. આ સવાલને જવાબ માનવ જાતની વિમુક્તિનાં મૂલ્યનાં વ્યવહારનું સ્વરૂપ જ્યાં ઇતિહાસ પર ચઢતું હોય ત્યાંથી જ મળી શકતો હોય છે. આ જવાબ યુરેપ અમેરિકાની શાહીવાદી ઘટનાની હિલચાલ હવે દઈ શકતી નહોતી. તે તે આંધી અંધકાર તથા સંહારનું જ સરજન કરતી હતી. આ સવાલનો જવાબ એશિયા અને આફ્રિકાના માનવસમુદાયો વિમુક્તિની હિલચાલને ધારણ કરીને આપવા માંડયાં હતાં.
વિશ્વઈતિહાસનું નૂતન પરિબળ બનવા ચીન તૈયાર થતું હતું. વિજતા શાહીવાદે વરસાલીમાં શાંતિનું તહનામું ઘડી ત્યારે બેઠા હતા. એ જ વિજેતાઓના
પક્ષમાં ચીને પોતાના દીકરાઓને લડવા મેકલ્યા હતા અને પિતાની સેવાના બદલામાં શાહીવાદી વિજેતાઓ ચીન પરની પકડ થેડીક ઢીલી તે કરશે જ એવી આશાથી ચીનના પ્રતિનિધિઓ પણ વરસાલીની બેઠકમાં અરજી લઈને બેઠા હતા. ત્યાં પછી શાંતિ સલાહના ચોથા વિભાગને સાતમો કાનૂન વંચાય કે ચીનની અંદર જર્મનીએ
છતે શાનતુંગ પ્રાંત છે તે જ જપાને લઈ લે. ચીનને A ઇ
. w ith ડો. સુન પછી ચીનથી
ક
(CH
IS T
,,
- પદ
જો કે
0:
-
-
*