________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
અમેરિકાની શાહીવાદી સરકાર પાસે વાશિંગટન પરિષદમાં ગયા અને ત્યાંથી પણ ખાલી હાથે પાછો ફર્યો. પછી એ ચીનની ધૂન ધીખતે પરદેશમાં પથરાયેલી ચીની જાવાનીને પણ જગાડતા હતા. ડૉ. સુનયાત-સેન ચીનને ઢઢાળતા હતા, અને દેખી રહેતા હતા કે ચીન પર કરાડે લેાકેા નવા જીવન પર સળવળતા આંખા ચાળતા હતા. હજારો વરસથી બંધાયેલા પગની એડ ચીની છેકરી છેાડતી હતી તે હજારા વરસાથી સીચેલા માથા પરના સાપના ભારાતી લટાને • ખેાબ' કરતી હતી. સે...કડા વરસથી થીજી ગયેલાં ચીનના પાણી ખળખળતાં હતાં. સેંકડે વરસથી ચીનના દિમાગ પર આજ્ઞાધારકતાની જાળ બિછાવીને બેઠેલા કનફ્યુશિયસની કિતાબ ભણવાને બદલે ચીનનેા નવા સમાજ, હવે કા'માર્કસની ચાપડી ભણવા બેસતા હતા. ત્યારે ચીનમાં ડા. સુન ઝકીને જાગતે હતા. ચીનને એ ઢઢાળતા હતા અને ચીનને કહેતા હતા. “ જીવનની સાચી શાંતિ મેળવવા ઉઠે અને જીવન સંગ્રામમાં લાગી જા ! ”
સટ
કનફ્યુશિયસની જુની નિક્ષાળામાં આજ્ઞાધારકતાના જ પાઠ આજસુધી ભણેલા એશિયાના આ વિરાટ રાષ્ટ્ર આળસ મરડીને ઉઠતા હતા, અને રાષ્ટ્રપિતા સુને માંડેલી નવી નિશાળમાં ભણવા બેસતા હતા.
•
૮ મારા ચીન ! મારે। ચીન !' એના સળગતા શ્વાસની વરાળા ધીખતી હતી, તે એનું દિલ ધબકતું હતું. સુન—યાત–સેન ચીનને શોધતા કહેતા હતા, “મારા ચીન ત્યાં છે જ્યાં ચિનાઇ ગાદી પર લાહીના પરસેવા પાડતી મજૂરી ખાંધ પર મણુબધી ખાખાંએ અને કાથળાએ ઉલેચે છે. જ્યાં ચીનનાં મજૂર નરનારીઓ તે ખાળ–બાળકીઓ, ચપટી ભાતની ભડકી પીએ છે. જ્યાં અરધી નાગી જનતા કપાળે હાથે, પગે, અંદરના ખેાજા સાથે બંધાયેલી લાહી ઝરે છે એવા ચીન એને દેખાવા લાગ્યા, અને એ મેલ્યે, · અને મારા ચીન ત્યાં છે જયાં ...ચિનાઇ નગરાના રસ્તા પર રિક્ષાએ ખેંચાય છે. ત્યાં વળી ગયેલી કડવાળા, ખેંચાઇ ગયેલા ત ંતુઓવાળા ચીન, વનને ભાર વહે છે. જ્યાં કારખાનાં છે તે મજૂરા છે, જ્યાં ખાણા ને ખાણિયાં છે.તે ત્યાં, જ્યાં કપાસ ઊગે છે, જ્યાં ચાના બગીચા છે, જ્યાં ભાતના ઢગલા પાડે છે,જ્યાં છેકરીઓ છડેચાક વેચાય છે, જ્યાં બાળકાના કચ્ચરધાણ મેલે છે.’ એમ એની આંખ સામે ચીનની છબ્બી જીવતી બની. એને ચીન જાયો, પણ જડેલા ચીનમાં એ ખાવાઇ ગયા હતા.
kr
એ કહેતા હતા, “ અમે બન્ને પ્રેમીએ છીએ, હું અને ચીન ! ” ચીન તરફના સાચા પ્રેમને લીચે એણે શાહીવાદી સ્વરૂપને પારખી લીધું. આ શાહીવાદી રૂપ, અંગ્રેજી પાર્લામેન્ટનું, હાય કે જાપાની મિકાડાનું હોય કે પછી તે ખુલ્લાં-મા