________________
સામ્રાજ્યવાદ એટલે યુદ્ધ
૫૧૩
એણે ગામેગામ માંડી દીધી હતી. આ નિશાળામાં વૈજ્ઞાનિક બુદ્ધિના વિભ વિકસવા માંડયેા હતા. પણ આ બધી વિભાવના ઉદ્યોગવાદી કાચલાના વિકાસ માટેજ મેાજવામાં આવી હતી. આ ચેાજનામાં સામાજિક મૂલ્યને સ્થાન નહાતું. આ યોજનાની અંદર તે વૈજ્ઞાનિક બુદ્ધિવિકાસ સામ્રાજ્યવાદના દાસ બનીને વૈજ્ઞાનિક શોધખેાળા કર્યે જતા હતા.
આ શેાધા વડે ખૂબ તિત્ર એવી ઝડપથી જર્મન મહારાજ્ય, જગતનું સૌથી માટું ઉત્પાદક અને વાણિજ્ય મથક બન્યું. તેનુંપાલાનું ઉત્પાદન અંગ્રેજી ઉત્પાદનથી પણુ વધી ગયું. ઉત્પાદન અને વેપારનાં અનેક નવાં ક્ષેત્રો એણે ખુલ્લાં મૂકયાં. રાસાયણિક ઉદ્યગામાં આખાય જગતમાં એ પહેલુ આવ્યું. એણે વિકાસના આ સ્વરુપમાં ફાળ ભરવા માંડી. જર્મન સામ્રાજ્યવાદના રથની ઝડપની ગતિ જેમ વધતી ગઈ તેમ વૈજ્ઞાનિકા બુદ્ધિજીવીએ અને શ્રમમાનવા સૌ કાઇ આ યંત્ર રથની અંદર જકડાઇ ગયેલા સ્ક્રુ જેવાં બની ગયાં. વિજ્ઞાનની ધટનાનું આ સ્વરૂપ આ લશ્કરી યંત્રમાં શિસ્ત અને ચોકસાઇના નમૂના બન્યુ. આ આખાયે રથયંત્રમાંથી માનવબંધુતા નામને આત્મા મરણ પામી ચૂક્યા હતા, અને જગત જીતનારી તૃષ્ણા સુકાન પર સર્વોપરિ બનીને બેઠી હતી.
ચુદ્રોન્માદ
*જર્મન પ્રજાપર, જમન નિશાળા મારફત, સાહિત્ય મારફત અને રાજયના ચાલતા સતત પ્રચાર મારફત એક જ બાબત ઠોકી બેસાડવામાં આવી કે જર્મન, મહા પ્રજા છે. જર્મની જ આખા જગત પર શાસન કરવાને નિર્માયું છે. જર્મન સમશેરની તાકાતને સૌથી મોટો કાનૂન વિશ્વ વિજયના નક્કી થયા.
† It is mere illusion and pretty sentiment to expect much, even anything at all from mankind, if it forgets how to make war. As yet no means are known which call so much into action as a great war, that rough energy born of the camp, that deep impersonality born of the hatred, that concience horn of murder and cold bloodedness, that farvour born of effort in the annihilation of the enemy, that proud indifference to loss, to one's own existence, to that of one's own fellows,
34
در