________________
૫૧૪
વિકવ ઈતિહાસની રૂપરેખા જગતને જીતવાનો આ કાનૂન ધારણ કરીને જર્મનીએ યુદ્ધને ઉન્માદ ધારણ કર્યો. જર્મનીમાં સંરકૃતિનું ખ્યાન ભૂલાઈ ગયું. જગતના ભૂતકાળને બધે ઈતિહાસ શિખવવે ત્યાં બંધ થઈ ગયો. યુદ્ધ ભારત જગતને ઈતિહાસ એટલે જર્મન મહાપ્રજાને ઈતિહાસ રચવા, જર્મન સામ્રાજ્યવાદ તૈયારીઓ કરવા લાગ્યા. એકલા યુદ્ધને ઉન્માદ જ જર્મન હવામાનની વિચાર સરણીમાં તરબોળ થઈ ગયે. આ ઉન્માદને પિતાનું તત્વ ચિંતન બનાવનાર નિર્ભે નામને એક વિચારક સામ્રાજ્યવાદને તત્વચિંતક બને. આ તત્વચિંતનને સુર યુદ્ધ અને સંહારને બની ગયો.
સામ્રાજ્યનું આવું ચિંતન સ્વરૂપ હતું. સામ્રાજ્યનું આવું પશુરૂપ વિક રાળ બન્યું જતું હતું અને માનવ બંધુતાને ઉપહાસ કરતું, ચુંધે નીકળવાને ઉન્માદ વધાર્યું જતું હતું. ચુદ્ધર શહેનશાહ, કેસર ' હહેલન રાજવંશમાં આ યુદ્ધખોરને વીલીયમ પહેલાના દિકરા ફ્રેડરીક ત્રીજાને ત્યાં જન્મ થયો. અંગ્રેજી સામ્રાજ્યની મહારાણી વિકટોરીયાને માતૃપક્ષે એ પૌત્ર થતું હતું. એનું નામ એણે સિઝર અથવા કેઝર એવું ધારણ કર્યું. આ શહેનશાહે ગાદી પર આવતાં જ જર્મન મહારાજ્ય જોગ જાહેરાત કરી કે, “હું પિતે મતાધિકાર કે બહુમતિમાં માનતા નથી. સૈનિક અને લશ્કરે જ જર્મન સામ્રાજ્યની રચના કરી છે અને તેમની અંદર જ મારો વિશ્વાસ છે. મારે વિશ્વાસ બહુમતિઓમાં નથી.”
પછી એણે પિતાના રાજકીય પિતા જેવા વૃદ્ધ બિસ્માર્ક સાથે પણ કછો કર્યો અને ઇ. સ. ૧૮૯૦ માં તેને બરતરફ કર્યો. જતાં જતાં બિસ્માર્ક કહ્યું કે “શહેનશાહ પિતે જ હવે પિતાના ચેનસેલર થવા માગે છે.”
જર્મન શાહીવાદનો એ સરનશીન પિતાના જુવાન શરીરમાં નબળો ચહેરે સંતાડવા ઘણું મેટી મૂછો રાખતું હતું અને જ્યારે ને ત્યારે મોટો ટેપ પહેરીને તથા લાંબી તરવાર લઈને છબી પડાવતા હતા. એને એક હાથ જન્મથી જ બાદલે હતું અને બીજા હાથમાં સમશેર સમાલતે એ જર્મનીને મહાન બનાવવાને દિવો પેટાવવાને છે એમ માનતે હતું અને કહેતે હતે. જર્મની પથરાશે પથરાશે જ! જર્મનીને એને લોકો માટે, વેપાર માટે, લશ્કર માટે અને અભિમાન માટે સંસ્થાને જોઈશે જ.”