________________
ના
જ
૨૯ યુરેપની ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ
[લોકશાહીનું શાસકરૂપ અને આર્થિક સાર્વભૌમત્વ– ઉદ્યોગ કાંતિનું સ્વરૂપ—ઉદ્યોગ ક્રાંતિની ખેતીવાડી-ઉઘોગતિનું સામાજિક રૂપ-ઉદ્યોગવાદનું કાંતિકારી મનુષ્ય રૂપ-ઔદ્યોગિક ક્રાંતિનું વાણિજ્ય રૂપ–હિંદ પર અંગ્રેજી રાજ્ય-સામ્રાજ્યવાદનું સ્વરૂપ વતનમાં અને સંસ્થાનમાં-સામ્રાજ્યવાદને જીવન કલહ-યંત્રનું તંત્ર અને સંસ્કૃતિનું સ્વરૂપ--યુદ્ધનાં યંત્રો અને યુદ્ધની વ્યાપકતા-વાણિજ્ય સંસ્કૃતિનું અર્થ–માનવ-અર્થમાનવને ઉપયોગિતાવાદ-ઉપગિતાવાદનું જર્મન રૂપાતર, તકવાદ––જગત્ત મિથ્યા અને અહં સૂત્ય--શાહીવાદી સંહારકતાનું પૂજન-ઈશ્વરી પ્રજાઓને છળહીનનું સંસ્કાર ગીત ] લોકશાહીનું શાસક રૂપ અને આર્થિક સાર્વભૌમત્વ
લોકશાહીનાં રાજતંત્રનું સ્વરૂપ ફ્રેંચ ક્રાંતિથી જ આરંભ પામ્યું હતું. ફ્રેંચ ક્રાંતિએ અને ઉદ્યોગ ક્રાંતિએ લેકશાહી હવે જગતભરમાં વ્યાપક બનવાનીજ છે તેની આગાહી જગતને આપી દીધી હતી. આ લેકશાહીઓ અથવા રિપબ્લીકે ફ્રાંસ અને યુનાઈટેડ સ્ટેટસમાં જે જાતનાં બં ધા રણ વા નાં બન્યાં હતાં, તેવી જાતનાં લગભગ બનતાં હતાં. આ બંધારણ રૂપમાં