________________
૪૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા આ નૂતન જીવનમાં મતાધિકારતાને પામેલું માનવ રૂપ, હવે સામ્રાજ્યવાદી આર્થિક પકડમાં સપડાઇને, યુદ્ધનું યંત્ર પણ બન્યું. મનુષ્યને બળજબરીથી યુદ્ધયંત્ર અથવા રોબોટ બનાવી દેનાર. “કેનક્રીપશન”ના કાનૂન વડે પેલીયને ઇ. સ. ૧૮૦૦ થી ૧૮૧૩ સુધીમાં, ફ્રાન્સના શાહીવાદીઓ માટે, આ પૃથ્વી પર સામ્રાજ્ય કોતરી કાઢવાનાં યુધ્ધ લડવા માટે, એકલા ક્રાન્સમાંથીજ ૨,૬૧૩,૦૦૦ માનવોને, ફરજીયાત ભરતીમાં પરોવી દઈને, આખા યુરોપની ભૂમિપર માનવસંહારની રચના કરી દીધી. વાણિજય સંસ્કૃતિનું શાસક બનેલું મનુષ્યરૂપ પણ અર્થ માનવનું જ
ગત પર સંસ્થાનવાદ રચનારી યુરેપની શાહીવાદી એવી વાણિજ્ય સંસ્કૃતિએ માનવ સંસ્કૃતિમાં મનુષ્યનું જે રૂ૫ ઘડ્યું તેનું નામ અર્થ-માનવ કહી શકાય. યંત્રના તંત્રમાંથી જ જાણે નીપજયું હોય તેવું આ મનુષ્યરૂપ પિરામીડ જેવા અર્થ કારણની ટોચ ઉપર ઉભુ હતું અને તેના પાયા સુધી તેને બેજ કચડતે હતે. ટોચ પર ઉભેલું આ અર્થમાનવ યુદ્ધનાં યંત્ર જેવું અને શાહી વાદના સ્વરૂપવાળું બીલકુલ સ્વાર્થ-માનવ, હતું. ટોચ પરના આ અર્થમાન વને છેડે, પાયામાં ખદબદતા બીજા અસંખ્ય એવાં શ્રમમાન સુધી લંબાયેલે હતું. આ બધાં માનવોને પેલા અર્થમાનવે યંત્રો જેવાં શ્રમ માવો બનાવી દીધા હતાં. ટેચ પર ઉભેલા પેલા અર્થમાનવની નીચે શાહીવાદી વહિવટમાં આ બધી માનવતા સંસ્કૃતિનાં તમામ રંગરાગ, સુખસાધન બનાવવામાં લાગણીઓ અને આને ભૂલી જઈને યંત્ર જેવી અચેતન બની ગઈ હતી, તથા કાનૂનની રીતે મુક્ત છતાં ગુલામ જેવી હતી. એના કારણમાં ઉદ્યોગ કે યંત્ર કારણ રૂપ ન હતાં, પરંતુ આ યંત્રનો વહિવટ જેના હાથમાં હતું તેવી વિશ્વયુદ્ધો લાવનારી શાહીવાદી સમાજ ઘટનાને વહિવટ જ કારણ રૂપ હતું. આ વહિવટી તંત્રનું અર્થકારણ અને રાજકારણ પેલા શાહીવાદી અર્થ માનવના હાથમાં હતું. આ અર્થમાનવે પિતાને પૈસો પેદા કરવાને વ્યવસાય દ્ધ લેભી બનીને સ્વીકાર્યો હતો. એના હાથ નીચેનાં બધાં કારખાનાંઓનો મુખ્ય ઉદેશ માનવ જાત માટે સૌથી વધારે સાધન સામગ્રી ઉત્પન્ન કરવાનો નહોતો પણ નાણું ઉત્પન્ન કરવાને હતે. માલ સામાન તો જાણે નાણું ઉપજાવતાં ગૌણ રીતે ઉત્પન્ન થતાં હતાં. આ નાણુની સુતૃષ્ણા એકલી જ એની મનોદશા બની હતી તથા તેને માટે સંસ્કૃતિને પણ ભોગ આપી દેવો પડે તે આ અર્થમાનવા તૈયાર હતા, એવું એનું સ્વાર્થરૂપ દેખાતું હતું. શાહીવાદી અર્થમાનવે કેવળ અર્થને અથવા નાણાને પિતાના જીવતરને હેતુ બનાવી દઈને આ હેતુની સાચવણી માટે, તેણે શાહીવાદીરૂપ