________________
૧૦ર
વિશ્વ ઈતિહાસની રૂપરેખા યુરોપીય વાણિજ્ય સંસ્કૃતિની શાહીવાદી મંડળીઓએ, યુરેપનાં પાટનગરમાં, આ ખંડથી હજારે. માઈલના અંતરે પરનાં, અર અને વેરાને, પર્વ અને રણે, નદીઓ અને માનવે પર શાસન રચવાની યોજનાઓ ઘડવા માંડી. લંડન, પેરીસ, બરલીન અને બ્રુસેસનાં સંસ્કાર નગરેએ આફ્રિકાનાં જંગલ ખંડ પર સંસ્કૃતિના પ્રકાશ રેલવવાની સામ્રાજ્યવાદી જવાબદારી સ્વીકારી લીધી.
એ રીતે એબિસીનીયા શિવાયને આખો ખંડ યુરોપની હકુમત નીચે આવી ગયો અને ત્યાર પછી જગત પર પથરાયેલી સંસ્થાના સવાલની હરીફાઈને સવાલ પુરેપની શાહીવાદી સરકારે વચ્ચેની યાદવાસ્થળી કરાવનારે બન્યો. આ સવાલ પર યુરેપની અંદર અંદરની કતલ કરવાનાં આયુધ લઈને યુરોપનું રાજકારણુ યુદ્ધ કરવા મેદાનમાં નીકળ્યું. આ યુદ્ધ વિશ્વયુદ્ધ બની ગયું કારણ કે આખું વિશ્વ યુરોપના એક કે બીજા શાહીવાદનું સંસ્થાન હતું. એટલે માલીક સાથે સંસ્થાનોને પણ યુદ્ધમાં ઉતર્યા વિના ટકે હવે જ નહીં.
ઈ. સ. ૧૮૮૪ થી ૧૯૧૨ સુધીમાં આફ્રિકાખંડ પર યુરોપનું સામ્રાજ્ય બેસી ગયું. આટલે મોટે ખંડ પચાવી પાડવાની ક્રિયા યુરેપની અંદરના શાહીવાદી દેશોએ કરી હતી તેમાં યુરોપની રાજકારણ પટુતાને વિજયે હતો એમ યુરેપના સામ્રાજ્યવાદી રાજકારણીઓને અભિપ્રાય હતો. અંગ્રેજી સામ્રાજ્યને રણથંભ, જીબ્રાલ્ટર
અંગ્રેજી સામ્રાજ્યને વિશ્વવિયી ઝંડે અહીં રોપાયો હતો. આ ઝંડાને રણથંભ જેટલે આકાર ધારણ કરીને પૂર્વના છેડા પર ઉભેલ જીબ્રાલ્ટર એક
ખડક છે. ભૂમધ્યમાંથી જે અંગ્રેજી લાઈનદોરી સુએઝ અને લાલ સમુદ્રમાં થઈને હીંદીમહાસાગરમાં પડતી હતી તેને પૂર્વ છેડે, આ ખડકને બન્યો છે. આ જીબ્રાલ્ટર, સ્પેઈનને પરાજયે કરીને યુરોપને ઉત્થાન દેનાર, જાબાલ ટારીકના ખડક તરીકે જાણીતું છે. તારીકને પર્વતખડક ત્રણમાઈલ લાંબો છે, પોણો માઈલ પહેળો છે અને ચૌદસે ફીટ ઉચે છે. અંગ્રેજી સામ્રાજ્યના આ સૌથી નાના એકમની તિણું ધાર એના ઉપર ભૂમધ્યમાં બેડી છે, તથા આ ખડકનું શહેર અને બંદર પેઈન તરફ દેખે છે. આ ખડકના પ્રદેશ પરની વસ્તી માટા અને જો આની છે. આ વસ્તીપરનું વહિવટીતંત્ર અંગ્રેજી ગવર્નરનીચેની શહેર સમીતીનુ છે.