________________
યુરોપની ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ
જીવનના ભીન્ન વિભાગેામાં જેમ યંત્રને લીધે ઉત્પાદન વધી ગયુ તેજ પ્રમાણે યુદ્ધ નામના વિભાગમાં પણ શસ્ત્રોનું ઉત્પાદન અનેકગણું વધી ગયું. આની સાથેજ યુદ્દોની મર્યાદાના વિસ્તાર તથા સંહારકશક્તિ પણ વધી ગયાં. અમેરિકાના આંતરયુદ્ધમાં અને ફ્રાન્કા પ્રશીયન યુદ્ઘમાં જગતની જે ખાનાખરાબી થઇ ગઈ તથા માનવ જાતને જે સંહાર થઇ ગયા, તેણે આપણી સંસ્કૃતિમાં રહેલા યુદ્ધ નામના અનાવ તરફ ઇશારે કર્યો.
૪૮૯
ફ્રેંચ ક્રાન્તિએ શરૂ કરેલાં જીવન વહિવટનાં રૂપામાં, મનુષ્યનું નાગરિક રૂપ જેમ અ માનવ અથવા ‘ કાનેમિક મેન ’ તું બન્યું તેજ રીતે એનું રાજ્કીય રૂપ, મતાધિકારવાળા મનુષ્યનું બન્યું. લેાકશાસનના આ અધિકારની સાથે જ, ફ્રેંચ ક્રાન્તિના સમયમાં જ, સૌથી પહેલાં ફ્રાન્સમાં લશ્કરની રચનાના સવાલ ઉભા થયે।. રજવાડી ભાડૂતી લકારા ક્રાન્તિને કામમાં આવી શકે તેમ નહોતું એટલે ક્રાન્તિની સરકારે, “ કાનસ્ક્રીપ શન”નું આરંભનું સ્વરૂપ યુરોપમાં સૌથી પહેલું શરૂ કર્યું. આરંભમાં ફ્રેંચ ક્રાન્તિએ શરૂ કરેલી સામ્રજ્યવાદ માટેની લશ્કરી જનાવટનું શરૂમાં અચ્છિક રૂપ રહ્યું પણ પછી તે ફરજ્યાત બનતું
ગયું. ઈ. સ. ૧૭૯૯ માં આર્થિક ક્રાન્તિ અને રાજકીય ક્રાન્તિએ ફ્રાન્સના ७७०,००० જુવાનીને ફરજીયાત રીતે શસ્ત્રસજ્જ કરી દીધા. આ પ્રથાએ સામ્રાજ્ય જીતવા નીકળેલ, નેપોલીયનને લશ્કરે દીધાં. તથા નૂતન માનાની આ નવી રચના પર મુસ્તાક બનેલા, નેપોલીયને મેટરનીકને પડકાર કરીને કહ્યું કે, “હું એક મહીનાના પચીસ હજારને લેખે, લડવૈયાઓને રણભૂમિ પર ઉતારી શકુ તેમ છું.” આ પ્રથાએ સામ્રાજ્યવાદી યુરોપને એક નવીજ દિશા દાખવી. વાણિજ્ય પ્રથાનાં, અ માનવાની સરકારા, પોતાનાં સંસ્થાને જીતવાનાં યુધ્ધ માટે તાપાના ચારા તરીકે યેાજી શકાય તેવાં મેટાં લશ્કરે, કેનસ્ક્રીપશનથી સવા લાગી. આ રીતે, રાષ્ટ્રા આખાં શસ્ત્ર સજ્જ બની શકે તેવું સ્વરૂપ સરજાયું.
ર