________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
મધ્યયુગનાં કુપમંડુક જેવું રજવાડી સ્વરૂપ ફ્રેંચ ક્રાંતિ સાથે, ખતમ થયુ' હતું. નૂતન રચનાના પહેલા પગલા તરીકે માનવ સમુદાયાનું પરિબળ એસ્ટાઈલ નામના રજવાડાશાહીના અંધારા ધારી ડહેલાને અથવા કિલ્લાને ધરાશાયી કરી નાખતુ હતું. ફ્રાંસની ધરતીપર ઉજવાતા યુરેપના નવા રાષ્ટ્રવાદને એ ઉત્સવ હતા. આ ઉત્સવમાં ફ્રેન્ચક્રાંતિના સ્વયંસેવક સૈનિકા, માર્સેલ્સ નામનું નૂતન રાષ્ટ્રવાદનુ રાષ્ટ્રગીત ગાતા હતા. આ રાષ્ટ્ર્ધ્વગીત નીચે આખા રાષ્ટ્ર એક બનતા હતા અને ઉદ્યોગક્રાંતિની ઉજવણી કરવા માટે યુરાપની રાજકીય ક્રાંતિ જગતને જીતવા નીકળતી હતી. આ વિજય-યાત્રાને ખુલ્લી મૂકવાનું કામ મૂડીવાદ અને ઉદ્યોગવાદ જે આ ક્રાંતિના આગેવાના હતા તેમના લશ્કરી હાકેમ બનેલા પેાલીઅન નામનેા સરદાર ફ્રાન્સમાં કરતા હતા. આ સરદાર ઉદ્યોગનાં બજારો માટે આખા જગત પર આક્રમણ શરૂ કરતા હતા તથા યુરાપભરમાં પથરાતા એના વિજયા મારફત રજવાડાશાહીની ખરા આખા યુરોપમાં રચાઇ ચૂકી હતી, અને ઉદ્યોગક્રાંતિના વિજય માટે જે ઇ આડુ આવે તે આ નવા પ્રવાહ નીચે નમી પડે તેવી જીવનની પરિસ્થિતિ રચાઇ ચૂકી હતી. ઉદ્યોગક્રાંતિનું રૂપ
४७८
આ નવે પ્રવાહ, ફ્રેંચ ક્રાન્તિનાં પરિબળો બનીને વહેવા માંડયા હતા. આ પ્રવાહનું રૂપ પણ ક્રાંતિકારી હતું. ક્રાંતિના આ સ્વરૂઋતુ' નામ ઔદ્યોગિકક્રાન્તિ હતું. આ ક્રાન્તિનાં સ્વરૂપે, વ્યાપારનું વધી જવું, જમીન પર
chanak
અને રિયાપરની સફરનાં વાહનવ્યવહારો અને રસ્તાઓના વિકાસ થવા, એ કીગની શરૂઆત, નવા ખડાની શોધખોળ વિગેરે હતાં. એગણીસમા સૈકામાં આ ફેરફારાનું નામ ઉદ્યોગ ક્રાન્તિ હતુ. ઉદ્યાગને ક્રાન્તિ જેવા શબ્દ સાથે જોડવા સામે ઘણા લોકાને વિરોધ હતા, પરન્તુ આ શબ્દ જ જીવનવ્યવહારમાં ઉદ્યાગની ક્રાંતિએ આણેલા પલટાને સમજાવી શકે તેવું હતું. આ પલટા કરનાર પરિબળ મૂડીના વ્યાપક એવા ઉપયેગ હતા, તથા યંત્રોની શોધ હતી.