________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
આ શ્રમ-કિતને ખરીદનાર શાહીવાદી અથવા સામ્રાજ્યવાદી બનતાં યરાપના નવાં રાષ્ટ્રો હતાં. આ રાષ્ટ્રમાં ઈંગ્લેડે દરીયાની રાણી તરીકેનું પેાતાનું અગ્રસ્થાન મેળવ્યું હતું. દરીયાની રાણીનાં જહાજો પેાતાનાં મંત્ર ઉત્પાદનને વેચવા માટે જગતમાં જ્યાં જ્યાં જતાં હતાં ત્યાં ત્યાં નીતિના બધા નિયમેાના ભંગ કરીને અને નફાની લૂંટ ઝડપી લેવાનાં સંસ્થાન સ્થાપવાના એકજ કાયદાને આધીન રહીને પેાતાનાં સસ્થાન રાજ્યા કાતરી કાઢીને સંસ્થાનવાદની શરૂઆત કરતાં હતાં. આ સંસ્થાનવાદને માલીક અથવા રાજ્યકર્તા, ઇંગ્લેંડનાં રાજા રાણી ન હતાં પરંતુ ઉદ્યોગ ક્રાંતિએ સર્જેલા નવાં નાગિરકાહતાં. આ નાગરિકાની રાજ્યપતિ પોતાના રાષ્ટ્રમાં લેાકશાહીની હતી. લેાકશાહીનું આ સ્વરૂપ ખીલકુલ રાષ્ટ્રવાદી હતું, અને પેાતાના રાષ્ટ્રમાંથી બહાર નીકળીને તે જે સંસ્થાનાને જીતતું હતું તે સંસ્થાના ઉપર લેાકશાહીની બધી રીતરસમ ખતમ કરી નાખીને ભયાનક એવી જાલીમશાહી બનતું હતું, ઉદ્યોગ ક્રાંતિએ ખીલવેલા લેાકશાહીના રાજકારણુનું રૂપ પોતાનાં રાષ્ટ્ર પૂરતુંજ વ્યાપક બની શકયું હતું, અને તે પણ ઉદ્યોગનાં માલીકાની બનેલી નાગરિકતા સુધી જ પહોંચ્યું હતું. ઈંગ્લેંડની ઉદ્યોગ ક્રાંતિએ આવી નવી લેાકશાહીનાં નાગરાની માલીક નીચે મેન્ચેસ્ટર, બી ગહામ, લીડસ, શેફીલ્ડ અને લંડન જેમાં નવાં નગરાતે જન્મ આપ્યા હતા.
ઉદ્યોગ ક્રાંતિની નવી ખેતીવાડી
૪૮૦
ઉદ્યોગક્રાંતિએ ખેતીવાડીનું પણ નવું સ્વરૂપ સરજવા માંડયું હતું. ખેતીનું સ્વરૂપ, ઉદ્યોગ ક્રાંતિનેા જ એક વિભાગ હતું. ખેતીના ઉદ્યોગમાં અથવા ધંધામાં ઇસ્વીસનના સત્તર સૈકાઓએ એકજ જાતનાં અનાજ અને ખીજનું વાવેતર કર્યાં કર્યું હતું. ઉદ્યોગ ક્રાંતિએ સત્તા સૈકા પછી ખેતી ઉદ્યોગમાં પણ યંત્રા, નવાં વાવેતરા, નવાં ખાતર, અને વૈજ્ઞાનિક પદ્ધતિનું પશુપાલન શરૂ કર્યું. આ નવા સ્વરૂપે જમીનદારી પતિને ખતમ કરીને ખેતીવાડીમાં શ્રમ કરતાં ખેડૂતાના સમુદાયાને સ્વતંત્ર બનાવવા માંડયા. મૂડીનાં રાકાણનું ઉદ્યોગ રૂપ નારિકા કહેવાવા માંડયું હતું તેમ જ કિસાને પણ નારકા કહેવાવા માંડયાં. ખેતીની પેદાશમાં નફાનું પ્રમાણ વધવા માંડયું અને સુધારા થવા માંડયા. ખેતીના ધંધા પર સ્વાર બનેલી રજવાડીશાહી ખતમ થતાં આ ધંધામાં વિજ્ઞાન નામની સામાજિક સંસ્થાના પ્રકાશ પરખાવા માંડયા. ખેતીનાં સાધનામાં નવાં સાધને અને નવાં યંત્રો ખનવા માંડયાં. આ નવી પદ્ધતિએ ખેતીનુ ઉત્પાદન અનેકગણું વધારી મૂકયું, તથા પશુપાલનમાં અને એવા જ વધારે
αγ