________________
યુરોપની ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ
મૂડીનું આ ભારણ આખા જગતમાંથી ઉદ્યાગના આગેવાનાએ લૂંટી આણેલી દોલત હતી. આ ધનદોલતને ઉદ્યોગના અર્થકારણે જીવતી બનાવી દીધી હતી. વનનાં આ નવાં સ્વરૂપે યુરોપની ધરતી પર નવાં નગર સ્વરૂપે બનીને ઊગવા માંડયાં હતાં. આ નવાં નગરાનાં નાગરિક ક્રાંતિએ જન્માવેલાં રજન્દો હતાં. આ નવાં નાગિરકાના જીવનવ્યવહાર નફાખાર અર્થતંત્રના અર્થ વ્યવહાર હતા. આ નવા અવ્યવહાર યંત્ર વડે ઉત્પાદનના ઢગલા ઉપજાવતા હતા અને નવી નવી મેં કૈા તથા મૂડીનાં વિકાસવાળાં સ્વરૂપા મારફત માલસામાનની આપલે ખૂબ મેાટા પાયાપર કરતા હતા. આ માલસામાનમાં કાપડને ઉદ્યોગ વિશાળ ઉત્પાદન બનતા હતા. આ ઉત્પાદનનું યંત્રરૂપ, ખીજા' પછત સ્વરૂપાને ખતમ કરતું હતું અને પછાત દેશોના કાચા માલ પોતાને ત્યાં લઇ જઈ ને તેને યંત્રો મારફત પાર્કા માલ બનાવતા અંગ્રેજી યંત્રઉદ્યોગ આ ખાખતનાં સૌથી આગળ હતા. બ્રિટીશ વહાણવટુ જે સેાળમા સૈકાના મધ્યભાગમાં ૭૬૦૦ ટન વજનનાં ઉત્પાદનની ઉથલપાથલ કરતું હતું તે ઓગણીસમા સકાના આરંભમાં ૧૨૦૦૦૦૦ ટન સુધી પહેોંચી ગયું હતું.
rse
*.
પરંતુ ઉદ્યોગ ક્રાંતિને જન્મ આપનાર સંસ્કૃતિનુ મહાન પબિળ તે વિજ્ઞાન નામની સંસ્થા હતી. આ વિજ્ઞાનની ક્રિયા કરનાર પરિબળ એક સામાજિક સરથા છે તેવું વિજ્ઞાનનું સ્વરૂપ હજી જાણીતું બન્યું ન હતું. વિજ્ઞાનનું આ રૂપ ઉદ્યોગની ક્રાંતિ સાથે ઉદ્યોગનું જ રૂપ બની ગયું હતું. ગેસ અને ગરમીની વૈજ્ઞાનીક સમજણે સ્ટીમ એન્જીનને ચાલુ કર્યું. રસાયણ શાસ્ત્રમાંથી લાખડ અને પેાલાદ સર્જાતાં ઉદ્યોગના એક એક પ્રકારે વિજ્ઞાનની સામાજિક સંસ્થાને પેાતાનાં કારખાનાંઓની સેવા “જાવવા પ્રયોગશાળા તરીકે સ્થાપી દીધી હતી. ઉદ્યાગના આ રૂપે સામાજિક સબંધામાં પણ ક્રાંતિ શરૂ કરી. ઉદ્યોગ વ્યવહારની ઘરકારખાનાઓની પ્રથા ખતમ થતી હતી, અને “ ગીલ્ડ સીસ્ટમ ” તેનું સ્થાન લેતી હતી. આ નવી પ્રથા ઉદ્યોગનાં સામાજિક સ્વરૂપને પટી નાખતી હતી, તથા ફેકટરી સીસ્ટમ ” નામની નવી પ્રથાને આરંભ કરતી હતી. આ નવી જીવન પ્રથામાં કામ કરવા આવનાર શ્રમમાનવાના સામાજિક સાંધા પણ પરિવર્તન પામતા હતા. આ શ્રમ માનવા ક્રાંતિના સ્વતંત્ર એવાં એકમા બની ચૂકયાં હતાં અને કારખાનાઓમાં પોતાના માલ વેચવાના સોદો કરવાની સ્વત ંત્રતા વાળાં હતાં, પરંતુ એ બધાંનું સામાજિક રૂપ ઉદ્યોગ ક્રાન્તિમાં શ્રમતાકાત વેચનારાં અને ઉત્પાદન કરનારાં માનવાનુ બન્યું. આ બધાં કિચન હતાં અને એમની પાસે પેાતાના શ્રમશક્તિ શિવાય વેચવા જેવું ખીજુ કશુ જ રહ્યું ન હતું.
""
♦ લેબર પાવર
અથવા
""