________________
૧૯ મા સૈકાનુ જીવનરૂપ
૪૫૭
ત્યારે હું નહિ હોઉં.' આજે જે જીવાને છે તે નસીબવાન છે, કારણ કે ક્રાંતિના સુંદર દેખાવ તે દેખી શકશે.
*
પછી આ મહાનુભાવ પેાતાની હચમચી ઉઠેલી કાયાને સંકેલીને ઉભા થઈ ગયા. અને પોતાની ગાડીને ફ્રાન્સ તરફ હું કાવતા ખેલ્યા. મને મારી માભામ યાદ આવી ગઇ છે. મારા પાટનગરમાં પહેાંચ્યા વિના મરણ પામવાના હું ઈન્કાર કરૂ છું.' અને પછી કંટાળાથી ભરેલા એક પછી એક માઈલ પર વાસ્તેરની વનવહેલ આંટા દેતી પેરિસનગરમાં આવી ગઈ. એણે પેાતાની ગાડી સિધી ડી આર્જેન્ટલ નામના પોતાના મિત્રના ધર તરફ હંકાવી અને ધરમાં પેસતાં જ મિત્રને કહ્યું કે દેશવટાના કાનુનને ભંગ કરીને હું અહિં પહોંચી જાઉં ત્યાં સુધી માતને મેાકુક રાખીને હું છેવટે આવી પહેાંચ્યા છું.'
(
૮૪ વર્ષની આ ઐતિહાસિક છંદગીનું માન કરવા તે દિવસે આર્જે ન્ટલના ધર પર ૩૦૦ મુલાકાતીએ એક જ દિવસમાં આવી પહેાંચ્યા. આ મુલાકાત દેનારાઓમાં બેન્જામીન ફ્રેંકલીન નામનેા મહાન અમેરિકન પેાતાના ખભા પર પાતાના પૌત્રને બેસાડીને દોડી આવ્યા હતા. એણે વાત્તેરને કહ્યું કે આ પૌત્રને આશિર્વાદ આપે.
પણ હવે મેાત આવી પહેાંચ્યું. તેરને કબજો મરણ લઇ લે તે પહેલાં ભાવિક મિત્રોએ એક વડા પાદરીને છેવટના આશિર્વાદ આપવા અને સ્વમાં જવાના પરવાના આપવા અંદર આણ્યા. માતને હડસેલા મારતા વૃદ્ધે આંખ ઉંચકીને પાદરીને પૂછ્યું · તમે કયાંથી આવે છે ? ' પાદરીએ જવાબ દીધો કે ‘ ભગવાનના દેવળમાંથી, વાસ્તેરે કહ્યું કે · સબૂત લાવ્યા છે?’
'
માત ઉતાવળ કરતુ હતુ એટલે વાસ્તેરે પાતાનું વસિયતનામું લખવા પોતાના મંત્રીને ઇશારો કર્યો અને લખાવ્યું “ મારા મિત્રા તરફ્ અનુરાગવાળા અને મારા દુશ્મનેતે નહિ ધિક્કારનારા પણ વહેમને। વિરોધ કરનારા હું ઇશ્વરની આરાધના કરતા મરણ પામુ છુ.' આ વસિયતનામા નીચે પેાતાની સહી કરીને ઈ. સ. ૧૭૭૮ના ફેબ્રુઆરી મહિનાની ૨૨ મી તારીખ એણે નાંધી અને આંખા મીચી દીધી.
વાલ્હેરયુગના સાથી, દ્વિદેશ
વાલ્હેરે ફ્રાન્સના જીવનમાં અને યુરોપભરમાં વિચારની એક નવી હિલ ચાલ જગવી મૂકી, બધી જુની સંસ્થા અને જુના જમાનાના વ્હેમા,
૫૮