________________
૪૪
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
હતાં. ઉત્તર
અમેરિકન માલીક સમાજ, વેપારીઓ, ઉદ્યોગપતિ અને એકરાતા બનેલા હતા તથા, દક્ષિણના અમેરિકન માલીક સમાજ, જમીનદારાના
બનેલા હતા. સંયુકત સંસ્થાતાના, આ બન્ને વિભાગોનુંરૂપ ભિન્ન અથવા વિરાધી હતું. ઉત્તરનું જીવન વહિવટનું આર્થિક સ્વરૂપ કારખાનાંઓમાં ઉદ્યોગના વિકાસ કરવા ગુલામે નહીં પણ મુક્ત એવાં મજુરાના શ્રમ માગતું હતું, જ્યારે દક્ષિણ વિભાગના જમીનદારીસ્વરૂપને પેાતાના શ્રમ કરવા માટે મજુરોનું ગુલામેાનું સ્વરૂપ જ જોઇતું હતું. આવા અંકારણવાળા સવાલ હવે સંયુકત સંસ્થાનાની કાંગ્રેસમાં કયારના ય આવી પહોંચ્યા હતા. 1 કેંગ્રેસમાં જ ઉત્તર અને દક્ષિણ એ વિભાગે
પડી જઇને ગુલામીની પ્રથાનું, અથવા મજુરીનુંરૂપ આઝાદ બનાવવું કે ગુલામ રાખવું તે સવાલ ચર્ચાતા હતા. આ સવાલમાં ઉત્તરના પ્રતિનિધિએ ગુલામીની પ્રથા નાબૂદ કરવા માગતા હતા અને દક્ષિણના પ્રતિનિધિએ તેને ચાલુ રાખવા માગતા હતા. સમય જતા ગયા તેમતેમ સવાલ ઉગ્ર બનતા ગયા. પછી ગુલામીની પ્રથાને ચાલુ રાખવા માગતાં દક્ષિણનાં સંસ્થાના સંયુક્ત સંસ્થાનામાંથી છુટાં થઇ જવા અને પેાતાના જીવનવહિવટ પેાતાની રીતે ચલાવવા તથા પેાતાનું જૂદું રાજ્ય કરવા તૈયાર થઇ ગયાં.
પરંતુ તા તા, એક દેશના એ દેશ બની જાય. એવું થાય તો તે, એ વિરોધી દેશા એકબીજાની સામે આખરે તેા લડી જ પડે. એવું થવા દેવાય તે તે દક્ષિણ અને ઉત્તરના વિગ્રહને કાયદેસર કર્યાં કહેવાય. એટલે, સંયુક્ત સંસ્થાનાની કૉંગ્રેસે, ઠરાવ કરીને દક્ષિણનાં સંસ્થાનાને જુદાં પાડવાની મના કરી તથા ગુલામાની પ્રથાને અધ કરવાની જાહેરાત કરી.
દક્ષિણનાં સંસ્થાનેએ આ ચૂકાદાના અસ્વીકાર કર્યા તથા યુદ્ધની તૈયારી કરી. ત્યારે આ કટાકિટના સમયના, અમેરિકન કૉંગ્રેસને પ્રમુખ અબ્રાહામલિકન હતા. લિંકને ગુલામેાની મુક્તિની જાહેરાતનામું બહાર પાડ્યું. ત્યારે ઇ. સ.