________________
પર
૪૫ર
વિકવ ઈતિહાસની રૂપરેખા ફ્રેંચ ક્રાન્તિના જમાનાની આગાહી આપતા, કાંતિના હવામાનમાંથી
ઘડાયો હોય તેવા ક્રાંતિને એને અવાજ કાન્સની ભૂમિ ત્યારે સંભળાય હતા. એ અવાજ રૂસે અને
તેરનો હતો. આ જમાનાના સદ્દગુણો અને દુર્ગુણો બંનેની પ્રતિમા જેવો વોતે સમયના અરિસામાં દેખાયા.
આ સગુણો ઉપરાંત તેરનું રૂપ જાણે આ નૂતન યુગના આવેગમાંથી ઘડાયું
હોય તેવુંજ નૂતન, જીવનની ધબકતા પરમાણુઓ જેવું ; હતું.
જ્યારે આ વાતેર ૧૮ મા સૌકાની અધવચમાં ઉભા રહીને, ચિંતનનું, સાહિત્યનું અને ઈતિહાસદૃષ્ટિનું હિંમતભર્યું મ્યુનિ કરતા હતા ત્યારેજ, જીન, જેકસ, રૂસો, સમયના ભૂતકાળના છેડા પર લાગણીથી વિવશ બનીને દોડી જઈને ઉભા હતા, તથા પ્રાથમિક જંગલી મનુષ્યના સમાજના આનદ સુખ અને આઝાદીની આબેહૂબ તારીફ કરવા મંડી પડ્યા હતા જો કે, એ પ્રાથમિક દશાના એને પરિચય, એની નિશાળમાં ભણતાં બાળકોના સાચા પરિચય જેટલો જ ઓછા હતા, છતાં પણ અધિકારના રૂપનું ખંડન કરી નાખવાના વેગવાળા એ, ભૂતકાળની આઝાદીમાં મનોમય રીતે ભાગી ગયા હતા. ત્યારે આખું ફ્રાન્સ, આ રૂસોને “ સેશિયલ કોન્ટ્રાકટ ” હોંશથી વાંચવા માંડયું હતું. ત્યારે જ મોન્ટેસકયુએ પણ પોતાના “ પરશિયન પત્ર” પ્રગટ કર્યા હતા અને એ પત્રોમાંના