________________
યુરેપના રાજકીય ઉત્થાનની ફેંચ કાન્તિ
કર૫ તેમ કરતાં અટકાવવા માગતું હતું. કારણ કે જે રશિયા પેલેંડ પર અધિકાર જમાવે અને પ્રશિયા જે સેક્સનીને ખાઈ જાય તે યુરોપમાં તે બંનેની તાકાત વધી પડે. એટલે રશિયા અને પ્રશિયાને એક બીજાની સામે લડાવવાનું કામ ટોલેરાએ હાથમાં લીધું. હતું. એવી આ હોલિ એલાયન્સમાં ઓસ્ટ્રીયાને વડા પ્રધાન મેટનીક પણ અગત્યને માણસ હતો.
આ મેટનક કહેતો હતો કે નેપોલીયનની ભેટ કાતિના બદલામાં જગતને મળી હતી, અને નેપોલીયન કરતાં તે. ફ્રેચ શહેનશાહ લઈ સર્વ રીતે સારો અને શાંતિ સાચવનારે હતે. મેટનીક પિતાના આ સિદ્ધાંતને સ્થિતિ ચૂસ્તતાના નૂતન સિદ્ધાંત તરીકે હેલિએલાયન્સમાં સ્થાપિત કરતું હતું. એ પતે કહેતો હતો કે અઢાર લુઈ હવે ફ્રાન્સને શહેનશાહ થયો હોવાથી ચક્રાંતિ પહેલાંને સુવર્ણયુગ આપણે પાછો આખા યુરોપ ખંડમાં લાવી શકીશું. આ “હેલિ” કેગ્રેસનો બીજે મે અધ્યક્ષ રશિયાને એલેકઝાંડર નામને ઝાર પણ હતું. આ કારે નેપોલિયનને પરાજ્ય કર્યો હતો અને યુરોપખંડને સ્મશાન શાંતિ આપવાને શહેનશાહતને શોભે તે શપથ લીધે હતે. જૂના જગતના આ અધ્યક્ષો આવી ઉમેદો સાથે ભેગા થયા હતા તેમાં પ્રતિક્રાન્તિના આ પ્રતિનીધિઓમાં પ્રશિયામાંથી એક જૂના જગતને મહાન જમીનદાર આવી પહોંચ્યા હતા. આ જમીનદાર પ્રશિયાને નૂતન બનાવવા માગતા હતા.
આ જવાન જમીનદારનું નામ બિસ્માર્ક હતું. એ ભાષણખોરીને ધિક્કારતો. હતું અને કામ કરવામાંજ માન હતું. એટલે એણે આ હેલિ એલાયન્સમાં સૌથી વધારે ઉપયોગ પિતાના કાન અને આંખોને જ કર્યો. આ બિસ્માર્ક અહિં નક્કિ કર હતો કે નહાના ન્હાના રાજ્યોમાં વહેંચાયેલે જર્મન દેશ એક થ જોઈએ. તેજ જર્મની મહાન જર્મની બની શકશે તથા મહાન જર્મનીજ આખા યુરોપખંડને પિતાની એડ નીચે લાવીને દુનિયા ભરમાં પિતાનું મહાન સામ્રાજ્ય જમાવી શકશે.
આવું જ સામ્રાજ્યનેપલીયન જમાવવા મળતું હતું. આવું જ સામ્રાજ્ય ઇંગ્લેંડે જમાવવા માંડ્યું હતું. બિસ્માર્ક પણ એજ ઈરાદાને નજરમાં રાખીને એક મોટા કાગળ પર ક્રાંતિની હિલચાલને પાછી હટાવી દેવાના અને પ્રતિ ક્રાંતિની સ્થાપના કરવાના હેલી એલાયન્સના કરારે પર સહીસીક્કાઓ કર્યા. પછી હેલિ એલાયન્સમાંથી બિસ્માર્ક પ્રશિયામાં પાછો ગયે અને હોલિ એલાયન્સના કરારમાં જોડાઈને પ્રશિયામાં એણે હવે સ્મશાન શાંતિનું રાજ શરૂ કરી દીધું.