________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
યિકામાં, પત્રિકામાં, કટાક્ષ ચિત્રોમાં પણ, પેાતાના જૂના એકાંતવાસ છોડીને ચિત્રકલા, રૂપ નિર્માણના ઢગલા આપતી વાસ્તવ જીવનમાં આવી પહેાંચી. ગાયા, ડીલાક્રોય, ડામીઅર, જેવાં નૂતન નામે ફ્રેંચ ધરતી પર ગાજી ઉડ્ડયાં. સાહિત્યની જેમ કલાકારની કલમ પણ વાસ્તવદર્શી પ્રખરતાવાળી બની ગઈ. વાસ્તવ કલાના આ સ્વરૂપલેખનમાં ગેાયા એ જીવન વાસ્તવતા પર શેાધક પ્રકાશ નાખ્યો અને રેમબ્રાન્ટ, તથા જીધેલે, આ શેાધકપ્રકાશના રંગો અને રેખાએ વડે, રજવાડી અને શાહીવાદી રાજ્ગ્યાની પાશવતાને પ્રકાશ નીચે મૂકી દેવા માંડી હતી. ક્ષુદ્રલાભને વરેલાં અને ધનદોલતને જ્યાંથી ત્યાંથી ઝડપી અને હડપી લેવા દોડતાં દોલતમ દાના, બેજવાબદાર વ્યવહાર નીચે, ખાણામાં, ખેતરામાં અને કારખાનાંઓમાં કચડાતાં માનવા, હવે ચિતરાવા માંડયાં હતાં. એશિયા અને આફ્રિકામાં એક્ામ દોડતા અને આ પ્રાચીન ભૂમિની ખાનાખરાબી કરી નાખતા તથા તેની માનવતા પર ત્રાસ, યાતનાઓ અને એકધારી સહારક ધટનાઓની ધાણી ખેસાડતા, યુરોપના શાહીવાદ પણ, સૌંદર્યની અને સંસ્કાર મૂલ્યની રેખાએ ચિતરતા, યુરાપના વાસ્તવદર્શી ચિતારાના સંસ્કારની સર્ચ લાઈટ નીચે આવવા માંડ્યા હતા.
૪૪.
પેરીસ તરફથી આગળ વધતા અને યુરેાપની ધરતીપર ચાલતા થયેલા ઇતિહાસની આગેકૂચની હિલચાલના ધબકારા ઝીલતા માડ્રિડનગરમાં બેઠા બેઠા ગાયા નામના ચિતાર, ચિત્રોના ઢગલા ચિતરતા હતા. ગાયા નૂતન યુગને ચિતારા હતા.
આ ચિતારા, માડ્રિડ નગરના શહેનશાહને, દરબારી ચિતારો બની ગયેા હતેા. એટલે સ્પેઇનના રાજા ચાર્લ્સ અને તેના અંતઃપુરનું ચિત્ર દોર્યો વિના પણ એને છૂટકા હતા નહીં. રાજા ચાર્લ્સ ચેાથાને તેના કુટુંબ સાથે ચિતરી નાખતા, અને પછી એ ચિત્ર તરફ દેખી રહેતા એ ખખડતા હતા, “ છકી ગયેલી માનવ ઔલાદને સાંપડેલું આ, જીવતરના ઊતાર જેવું રાસકલાનું માનવ ઝૂમખું અથવા ટાળક કેવું દેખાય છે. ! ''
કુવા વિફરેલા આ ચિત્રકાર, પેરીસ પર ઉછળતા, માનવ સમુદાયના મિાગથી ખેાલતે હતા ! સ્પેઇનના રાજાએ જ એને, પ્રથમ પંક્તિના ચિત્રકારના કિાબ આપ્યા હતા છતાં, આ ચિત્રકાર સ્પેઇનના, એ જ રાજાને છેલ્લી પંક્તિના સ્પેનીઆ કહેવાનીય ના પાડતા હતા. એવા નૂતનયુગને આ ચિતારા, શહેનશાહની તથા તેના આખા કુટુંબની રેખાઓને, કઢંગી, છકી ગએલી, પતિત બનેલી ચિતરતા હતા તથા આ રેખાએ ઉપર રજવાડી પાશા