________________
૪૨૮
આત્મનિર્ણયની હિલચાલની રૂપરેખા :– ઉત્તર અમેરિકામાં હાયટી
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
આત્મનિયના આકાર શરૂઆતમાં આપણી દુનિયાના દૂરના પ્રદેશમાં ફ્રાન્સક્રાન્તિએ ઉપજાવેલી હિલચાલના આકાર ખતીને દક્ષિણ અમેરિકા તરફ દેખાયા. આ પ્રદેશ પર સ્પેઇનનાં સંસ્થાને હતાં, પણ પછી ફ્રેન્ચ ક્રાન્તિની અસર ત્યાં પણ પહોંચી અને નેપોલિયનનાં યુધ્ધાના માર્ નીચે સ્પેનિશ સામ્રાજ્યનું કમઠાણ હચમચી ઊઠ્યું. દક્ષિણ અમેરિકા તરફનાં પ્રદેશના એક વખતના સ્પેઇનનાં સંસ્થાના સ્પેઇનની ગુલામીમાંથી છૂટવા માંડ્યાં. આ સંસ્થાનાને ગુલામ બનાવનારી સ્પેનિશ શહેનશાહ ફ્રેન્ચ શહેનશાહ સાથેના યુધ્ધમાં પરાજય પામ્યા હતા, અને ફ્રેંચ શહેનશાહે તેને કેદી બનાવ્યા હતા. આ સમયે દક્ષિણ અમેરિકાના હાયટી નામના સ્પેનિશ સંસ્થાને
સ્પેનિશ હકુમતમાંથી પોતાના છૂટકારા જાહેર કર્યાં અને સાથે સાથે ફ્રાન્સના જોસેફ ખેાનાપાની હકૂમત માનવાની પણ ના પાડી દીધી. આ સંસ્થાનદ્વીપનું જૂનું નામ ઇસ્પાગનેાલા હતું. ઈ. સ. ૧૭૯૧ના ફ્રેંચ ક્રાંતિના વર્ષોંમાં
આ ટાપુ ઉપર પશુ સમાન અને અધિવતાનું એક મોટુ સંમેલન ભરાયું હતું તથા ફ્રેંચ ક્રાંતિના ગેારા આગેવાનાએ આ કાળા બાંધવાની સાથે સમાન આંધવાતાના સ્વીકાર કરવા પેરિસથી એક પ્રતિનીધી મંડળ પણ માકહ્યું હતું. હાયટીના આ રાષ્ટ્રિય સ ંમેલને પોતાના દ્વિપ રાષ્ટ્રને એકતાની અને આત્મ નિયના અધિકારની જાહેરાત તુસાં નામના પેાતાના રાષ્ટ્ર આગેવાનની રાહબરી નીચે કરી. ક્રાંતિને છેહ દેનાર તેપેાલિયને પેાતાના લેકલેક નામના સાળાને સેનાપતિ બનાવીને આ દ્વિપને પેાતાનું સંસ્થાન બનાવવા માટે તેના પર ચઢાઈ કરવા માકલ્યા હતા. પણ લાક સેનાપતિ તુસાંએ પેલા વિશ્વવિજેતાની નૌકા સેનાઓને પડકારી તથા પરાજ્ય આપ્યા. પછી તેપોલિયનની ફ્રેંચ શહેનશાહતે હાયટીના આત્મ નિર્ણયના અધિકાર કબૂલ કર્યાં, તથા તૂસાંતે પેરિસ આવવનું આમંત્રણ આપ્યુ. તૂમાં પેરિસ પહેાંચ્યા, પરંતુ
।