________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
પશુ આ લડતમાં ઈટાલીને રાજા વિનાનું સ્વરાજ્ય બનાવવાની મેઝીની અને ગેરીખાડીની નીતિ સફળ થઇ નહીં. જર્મનીના ખીસ્સા જેવી નિતિને અપનાવનાર એક કેવુર નામના આગેવાન સારડીનીયા નામના ઇટાલીયન પ્રાંતના રાજાને આખા ઇટાલીના શહેનશાહ બનવા લલચાવી શકયા, તથા આઝાદ અનેલા ઈટાલી પર રજવાડી હુકુમત ગાઠવાઈ ગઈ. યુરોપની હિલચાલમાં જનીના સવાલ
૪૩૨
જર્મનીમાં ૧૮૪૭ની સાલમાં શરૂ થયેલી હિલચાલે રાષ્ટ્રિય જવાબદારીવાળા રાજ્યતંત્રની ધેાષણા કરી. જવાબદાર રાજ્યતંત્રની લડતે એવેરિયામાં શરૂઆત કરી, તથા પ્રેવેરિયાના રાજાને ભગાડી મૂકવામાં આવ્યા. પછી પ્રશીયાએ માથું ઊંચકવું, તથા તેનાં બજારામાં રાજા અને લેાકેા વચ્ચે લડાઇ ચાલી. પેાતાના અમલદારોનાં મડદાંની વચ્ચે ઉભેલા પ્રશીયન રાજાએ ખુલ્લે માથે પ્રશીયન જવાબદાર રાજ્યતંત્રના સ્વીકાર કર્યો, તથા પહેલી જ`ન લેાકસભા ઇ. સ. ૧૮૪૯ના માર્ચ મહિનામાં ફ્રેકોમાં ખેલાવવામાં આવી. સ ંયુક્ત જનિના ૫૫૦ પ્રતિનીધિએએ ફ્રાન્સીસ જોસેફની શહેનશાહત નીચેના જવાબદાર રાજ્યતંત્રના આરંભ કર્યાં. ત્યારે યુરાપની ક્રાન્તિઓને રાકી પાડવાની આગેવાની કરતા એસ્ટ્રીયન શહેનશાહ તથા મેટરીકે ફ્રાંન્સીસ જોસેફે દીધેલા, જવાબદાર રાજ્યત ત્રને આરંભમાંથી જ દફ્નાવી દેવા આસ્ટ્રીયન લશ્કરાની હરાળાને પ્રશિયા પર ખડી કરી દીધી. હેપ્સબર્ગની આ એસ્ટ્રીયન શહેનશાહતની હકૂમતે ફ્રાંસીના માંચડા સંયુક્ત જન્મની પર રાપી દીધા. આસ્ટ્રિયામાં બેઠેલી સંયુક્ત જર્મનીની આ હકૂમતે આખા યુરોપ પર ક્રાંતિની હિલચાલને દફનાવી દેવાના દિલાસા લીધા. આસ્ટ્રીયન શહેનશાહતે ફ્રેંકફર્ટની પાર્લામેન્ટને બરખાસ્ત કરી તથા જૂની પુરાણી “ જર્મન કેાન્ફીડરેશન ” તે રાજવહિવટ શરૂ કર્યો. એણે ફ્રેકફા માં જ સંયુક્ત જરમનીના નામમાં નવી · ડાયટ ' ની એક ખેલાવી. ફ્રકાની આ પાર્લામેન્ટના પ્રતિનિધિઓમાં પ્રશિયાના એક જુવાન જમીનદાર શ્રીસમા નામના આબ્યા હતા. આ ખીસમાર્ક અથવા એટાફેાન ખીસમા —Àાનહેાસેન, - ૧૮૧૫ના એપ્રિલના પહેલા દિવસે જનમ્યા હતા, અને એણે પ્રશિયન ડાયટમાં પેાતાની રાજકીય કારકીર્દિ શરૂ કરી હતી. આ કારકીર્દિનું એનું મૂખ્ય લક્ષણ જવાબદાર રાજતંત્રવાળા ફ્રેંકફેાટના બંધારણના વિરોધ કરવાનું તથા જુની રજવાડાશાહીનેા બચાવ કરવાનું હતું. પેાતાનું આ રાજ્કીય વન એણે ખીલકુલ ખૂલ્લી અને સ્પષ્ટરીતે જાહેર કરીને ક્રાન્તિ વિરેાધી જંકરનું ઉપનામ મેળવ્યું હતું. હવે પ્રશિયાની પ્રતિક્રાન્તિ માટે, પોતાના આ વલણથી પ્રશિયાના રાજકર્તાનું દિલ જીતી લેતાં એને વાર લાગી નહી તથા પ્રશિયાના