________________
યુરોપના રાજકીય ઉત્થાનની ફેંચ ક્રાન્તિ
૪૧૫
ક્રાન્તિની ગતિ ભયાનક બની ગઈ. એસપીરી, ડેન્ટન અને મેરટના હાથમાં પણ સુકાન હચમચી ઉઠયું. કાલકાળ એક પછી એક એમ આ
સુકાનીઓને પણ ગળી ગયા. મેરટ જીવી શકી હોત તો ! પણ એ જીવી શકયા નહીં. જીવી શકયો હોત તો, જીવનવહિવટની વ્યવસ્થા સંગઠનનું સુંદર રૂપ સજી શકી હોત પરન્તુ તેમ બન્યું નહીં કારણ કે વલેણ જેવા ક્રાન્તિના આ ઉલ્કાપાતમાંથી જ મુડીપતિઓના પીછેહઠ કરવા માગતા એક મંડળમાંથી એક છોકરીએ આવીને મેરટની મુલાકાત માગી અને તેના પેટમાં છરી ભોંકી દીધી. કૅન્તિને કાનૂન લખતા મેરટને હાથ લચી પડ્યા. શાહીમાં લેહીને રંગ રગદોળાઈ ગયા અને મેરટ ગમે એટલે મુડીવાદનું સામ્રાજ્યવાદીરૂપ પાછું આગળ આવી ગયું. પણ કોણ હતા આ મેટ ?
મેરટ ઇ. સ. ૧૭૪૫ માં સ્વીઝરલેંડમાં જનમ્યા હતા. મેરટને બાપ સ્વીઝરલેંડમાં જાણીતા વૈદ હતા. આ વૈદે તેના દીકરાને વૈદુ ભણવા બરડા