________________
યુરોપના રાજકીય ઉત્થાનની ફ્રેંચ ક્રાન્તિ
૪૨૧
એ દિવસ પછી મેનાપાટ વેટરલૂના રણમેદાન પર વેલિંગ્ટનની સામ સામે આવી ગયા. આ સંગ્રામમાં તેપેાલિયન હાર્યાં અને નાઠા. આ વખતે એને એના ખચાવતા કેાઈ આરા રહ્યો હતો નહીં. એણે અમેરિકા તરફ્ નાસી જવાના પ્રયત્ન કર્યાં. એને નાસી જતા રેકી પાડવા માટે અંગ્રેજી નૌકા કાલેા ફ્રેંચ બદરાની ચાકી કરતા હતા. પ્રશ્ચિયના પણ એને પકડીને વિધી નાખવા માગતા હતા. હવે એણે રાજગાદી છોડી દીધી હતી અને નવી સ્ક્રેચ સરકારે ચોવિસ જ કલાકમાં ફ્રેંચ ધરતી છેોડી જવાતું એના પર ફરમાન કાઢ્યું હતું. જુલાઇના પંદરમા દિવસે એ “ મેલેરેા-કૉન જહાઝ પર ચઢો અને એડમિરલ આધામને એણે પોતાની તલવાર સુપ્રત કરી. પછી પ્લીમાઉથ ખદર પર ના ખરલેંડ નામના જહાજ પર એને ચઢાવવામાં આવ્યા, તથા આ જહાજમાં કેદી બનેલા આ વિશ્વવિજેતાને માત પામે ત્યાં સુધી કૈદ કરી રાખવા, સેટહેલિના નામના ટાપુ તરફ હંકારી જવામાં આવ્યું.
39
કેાનસ્ટેનટાઇન નામના એક શમન બાદશાહની માતાના નામ પરથી સેટ હેલિના, કહેવાતા આ એક ટાપુ પર એને કેદ કરવામાં આવ્યા. છ વર્ષ સુધી કારાગારની યાતનાએ ભાગવીને નેપોલિયન ઈ. સ. ૧૮૨૧ માં મરણ પામ્યા.
નૈપેાલિયનિક સમયના પતન પછીનુ ચુરોપ
ફ્રેન્ચ ક્રાંતિ પછી ફ્રાન્સના લોકસમુદાયે ફ્રાન્સની રજવાડાશાહીને પરાજીત કરીને તેને નાબૂદ ક્રરીને રાજાના નહિ પણ પ્રજાના આત્મનિણ યને વિજય ફરકાવીને ફ્રેન્ચ સ્વરાજ્યના લાક નિર્ણાયની રચના કરી હતી. પછી ફ્રેન્ચ ક્રાંતિના આગેવાન બનેલા અને વાણિજ્ય નીતિને વરેલા મૂડીદાર વર્ગ ક્રાંતિનુ સુકાન પોતાના હાથમાં ધારણ કરીને બેઠા હતા. ફ્રેન્ચ રવરાજ્યનુ આ સુકાન સામ્રાજ્યવાદી એવા અધિકારનું સ્વરૂપ ધારણ કરીને યુરોપ પર યુદ્ધ જાહેર કરતુ હતુ. આ અધિકારનું લશ્કરીરૂપ, નેપોલિયન ખાનાપાર્ટ હતું. આ અધિકારે હવે પોતાના માથા પર સીઝરાની ગરૂડવાળી ટોપી ધારણ કરી હતી. આ ગરૂડનું નિશાન આખા યુરોપના પરાજય કરીને અને તેને પોતાના ગુલામ બનાવીને આખા જગત પર પેાતાનું સામ્રાજ્ય પાથરવાનું હતું. પણ ગરૂડાના આ મેળા વાટરલૂના ગામ આગળ પરાજ્ય પામ્યા અને નેપોલિયનની શહેનશાહતને ત્યાં આગળ નાશ થયા. એ રીતે યુરાપને પરાધીન બનાવીને વિશ્વવિજય કરવા નીકળી ચુકેલા ફ્રેંચ સામ્રાજ્યવાદને પરાજય થયા તથા જેને વિજય થયે। તે સામ્રાજ્યવાદી ઘટનાનું નામ અંગ્રેજી સામ્રાજ્યવાદ