________________
ခုခု
વિકવ ઈતિહાસની રૂપરેખા હતું. જે રસ્તે નેપલીયન ગયો તે એણે દેખ્યો હતે. એ રસ્તા પરના પદાર્થપાઠ શીખીને અંગ્રેજી તાકાત હવે જગત જીતવા માટે નીકળી ચુકી હતી. પરંતુ હવે યુપે કાયાપલટ કરી દીધી હતી. આખાય યુરોપ પર પિતપોતાની રજવાડાશાહીનો પરાજ્ય કરનાર અને રજવાડી પ્રથાની કાયાપલટ કરીને લેક અધિકારને આત્મનિર્ણય સ્થાપનાર લોકસમુદાયને વિજય થયો હતો. પરંતુ આ લેકસમુદાય હવે નેપલિયનના યુદ્ધમાં કતલ જ થયા કરતા હતા, અને તેમને વિજય કઈ પણ ઠેકાણે જાણે દેખાતે નહતો. જે લેકસમુદાયોએ ક્રેચક્રાંતિ કરીને ફ્રાન્સમાં આત્મનિર્ણય ઘડયો હતો તેને નેપોલિયને ભૂરો લશ્કરી પિપાક પહેરાવીને રશિયાનાં મેદાન પર મત પમાડ્યા હતા આ સમુદાયોને લશ્કરે બનાવીને બીજા લોકોના પ્રદેશ જીતવા મુડીવાદી સામ્રાજ્યવાદે યુરેપભરમાં કવાયત કરાવવા માંડી હતી. એટલે જ આજે તે જાણે યુરેપ પરનાં નેપેલિયનનાં યુદ્ધો પછી જે કોઈને વિજય થયે હેય તે તે વિજય રશિયાના ઝારને વિજય હતું, ઓસ્ટ્રિયા અને પ્રશિયાની શહેનશાહતને વિજય હતું, તથા ઈગ્લેંડના મહારાજાનો પણ વિજ્ય થયા હતા. આ વિજયી શહેનશાહે પિતાપિતાના પ્રદેશમાં લેકસમુદાયને આત્મનિર્ણય કચડવા માગતા હતા, અને દરેકજણ આખા યુરોપના દેશોને પરાધીન બનાવીને આખા જગતને પિતાનું ગુલામ બનાવવા માગતા હતા. નેપોલિયનની શહેનશાહત સામ્રાજ્યવાદી ધ્યેયવાળી જ હતી. પણ પરાજ્ય પામેલા ફ્રાન્સદેશના પાટનગરમાં હવે યુરોપના વિજયી મહારાજાઓ પેઠા અને સૌથી પહેલાં તેમણે ચ સ્વરાજ્ય અથવા રીપબ્લીકને ખતમ કરી નાખીને શહેનશાહતને કાયમ કરી દીધી. ક્રાંતિના આ પાટનગરમાંજ આ રીતે રજવાડી પ્રથાને નાશ કરનારી મુડીવાદી ક્રાંતિઓ ભેગા, યુરેપના મહારાજાઓ એકઠા થઈ ગયા તથા, મુડીવાદી વર્ગના સામ્રાજ્યવાદનો સ્વીકાર કરીને તેમણે ક્રાંતિને કચડી નાખવા માટેની જોગવાઈઓ કરવા માંડી. યુરેપના મહારાજાઓની ક્રાંતિ વિરોધી હિલચાલ
ક્રાંતિ પછીના નવા જીવન વહિવટના ખ્યાલને લીધે હચમચી ગયેલા અને કંપી ઉઠેલા યુરોપના મહારાજાઓ, શહેનશાહે, અને શહેનશાહ બાનુઓ. તથા ઠાકોરે અને ઉમરાને હવે જરાક નિરાંત વળી. આ બધાંઓએ માન્યું કે હવે દુનિયા ફરીવાર પાછી, ફ્રેંચ ક્રાંતિ થતાં પહેલાં જ્યાં અને જેવી હતી, તેવી રજવાડી રીતરસમવાળી બનાવી શકાશે. ફેંચે ક્રાંતિ પહેલાંના રજવાડી સમયમાં પાછો હટીને પહોંચી જવા માટે, પ્રતિક્રાંતિની બધી તૈયારીઓ,