________________
યુરોપના રાજકીય ઉત્થાનની ફ્રેંચ કાન્તિ
જીવાળમાં વણાઇ જત, તથા કાન્તિના પ્રવાહ પર પલાણીને ફ્રેંચ પાટનગરની લીલી સુકી નિહાળતા વિકરાળ બનેલા પારીસનગરમાં વિહરતા હતા, અમેરિ કાથી આવેલા એ ટોમસ પેઇન હવે વૃદ્ધ થઇ ગયા હતા. ક્રાન્તિનાં વળતાં પાણીને નિદવા માટે એને પણ ક્રાન્તિએ કારાગાર બતાવ્યું હતું. ગીલેટીનની નીચે એય કચડાઈ ગયેા હાત પણ અમેરિકાની લાગવગે એને જીવતા રાખ્યા હતા. આજે આ વૃદ્ધ, ક્રાન્તિના નિરીક્ષક જેવા પેાતાની ધૃણિ પારીસ નગરમાં જ ધીખાવીને મેઠા હતા, અને કહેતા હતા ક્રે, તમે બધા ફ્રાન્સના પ્રજાસત્તાકને મારી નાખા છે. ’
૪૧૧
પ્રજાસત્તાકની નવી સરકાર મિલકતના ધેારણે મતાધિકાર આપવાના કાયદે ધડી ચૂકી હતી. એ કાયદાના વિરેધ કરતા ખખડી ગયેલા ટોમ પેઇનનેા જર્જર દેહ અડગ ઉભા રહીને મુકત અને પુખ્ત મતાધિકાર માગતા હતા, અને કહેતા હતા કે, લેાકશાહી એટલે દરેક ભિખારી, રખડુ અને એક એક ગરીબને પણ મતાધિકાર અથવા એકે એક પુખ્ત સ્ત્રી પુરુષને મત આપવાના સમાન અધિકાર છે.
આવતી કાલે આવવાની પુખ્ત મત્તાધિકારી દુનિયાના એ મહા પુરુષ ટોમ પેઇન એક ગરીએાની હોટેલમાં એક ઓરડીમાં રહેતા હતા. અઠવાડિયે એકવાર એ દાઢી મૂ`ડતા હતા. એના મહાન દેહ પર ગંદાં અને ફ્રાટેલાં વસ્ત્રો શોભતાં હતાં. એના છૂટમાંથી અંગૂઠા બહાર આવ્યા હતા. એ એના એરડાની બહાર કાઈ કાઈ વાર ઝરૂખામાં આંટા મારતા દેખાતા હતા. કાઇવાર કાંય સુધી એ કઠેડા પર માથુ ટેકવી એણે દેખેલી અનેક હિલચાલાની વીતી ગયેલી યાદ એકઠી કરતા અને પછી અંદર નોંધ લખવા જતા હતા.એની સામે અમેરિકાના સ્વાતંત્ર્ય યુદ્ધની તવારીખા જાગી ઉડતી હતી. એ અમેરીકન સ્વાતંત્ર્યયુદ્ધના પિતામહ મનાઇ ચુકયેા હતા.
આજે જ્યારે ફૅચક્રાન્તિનાં વળતાં પાણી ૧૭૯૯માં પાછાં ફરતાં હતાં ત્યારે એ પ્રતિક્રાન્તિના પ્રવાહ સામે ફરિયાદ કરતા હોય તેમ દેખી રહેતા, સમયનાં વીતી ગએલાં વહેણ પર મીટ માંડતા દિવસે પસાર કરતા હતા.
ત્યારે એકવાર એનાં કમાડ કાઇએ જોરથી ખખડાવ્યાં. કાઇવાર નહિ અને આજે મેડમ એનીવીલ, એની હાટેલની માલિકણુ ઉતાવળી હાંફતી શ્વાસભેર ખેલતી હતી.
‘આપ મારા ખંડમાં' મારા ાિનખાનામાં ઉતાવળા આવી પહેાંચે. ‘ પણ છે શું ? ' એ જેવી તે તેવી નિસ્તેજ નજર નાખતા ખેલ્યા.