________________
૩૩૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
ક્રૂર એવાં કાવત્રાં અહીં યેાજ્યાં હતાં. તેજ આ નગર હતુ જેના મહાલયામાં કલાકૃતિએની સાથે જ અપરાધા અને ગુનાની સજાવટ થયા કરતી હતી. મધ્યયુગ પછી તરત જ ટાલીના આ સૌન્દર્યનગરમાં ઊત્થાનના આરંભને ધુટનાર તેનાં કરજ દામાં સૌથી મેાટું નામ મેકિયાવેલી નામના યુરોપના ચાણ કથનું હતું. ચૌદમા સૈકામાં ક્લેરેન્સનગર શ્રીમાનું સ્વરાજ્ય બન્યું અને લોરેન્ઝોના દરબારમાં ઉત્થાનયુગની સંસ્કાર કલા અને સાહિત્ય જમા થવા માંડ્યાં. સંસ્કારના આ ઉબર પ્રદેશ પર જ શ્રીમંતશાહીના શાસન નીચે તમામ લેકે સાનાની સાંકળેા વડે બંધાયેલા દેખાયા. આ બંધન નીચેના જીવનવ્યવ હારમાં, પરસ્પરનાં લેાહી વહ્યા કર્યાં હતાં. ત્યારે, ઇસાઇધર્મની શહેનશાહત સામે પૂણ્યપ્રકાપથી સળગતા અને જિસસના ગરીબ દીલ, સાથે જોડાયેલા પાદરી સેવાનારાલા આ ધરતી પરજ દેખાયા હતા. આ નગર ઉપર જ જ્યાં હરકયુલીસની પ્રતિમા પાસે પાણીને ફૂવારા અખંડ ઉડતા હતા તેની પાસે જ સેવાનારાલાને સળગાવી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી થોડે જ દૂર વાલ્હાના ભગવાન જેવા મેડીસીને ધેડા ભવ્ય પ્રતિમાનું રૂપ ધરીને છલંગ દેતા ઉભા હતા.
આવા ઇટાલીના ઉત્થાનયુગ અહિંયાં આરંભાઈ ગયા હતા. આ આરભની આવી તે અનેક રંગરેખા રચનારા સીમાબૂ અને ગીએટા જેવા કલાના પિતાઆએ અહિ' પેાતાનાં કલાભવના શરુ કરી દીધાં હતાં. આ નગરમાં જ એકાગ્રા, બ્રુનેલેશી, નાકાલા, પીસાના, સેલીની, અને ડૅનાટેલા નામના નવલકથાકાર, ગુસબારડીની નામના નાવિકે અને મેકિઆવેલી નામના રાજ્યકારણી પુરુષે ઉત્થાનયુગનાં પોતાનાં કામકાજ શરૂ કરી દીધાં હતાં. ચિતારાઓનું તે જાણે આ નગરમાં સર્વસ નીકળ્યું . હેાય તેમ લાગતું હતું. લીઆનાÖ અને માઈકલે ગેલા, એ સૌના આગેવાના હતા. મહાનુભાવાની આ નગરમાં નીકળેલી વણુઝારમાં ગેલિલીએ ત્યારે જુવાન છેાકરા જેવા લાગતા હતા અને સૌની આગળ પહેાંચી
જવા મથતા હતા.
એવા ઉત્થાનનગર પરથી યુરોપ પર ઉડી જવાના ઇરાદાવાળા હોય તેવા, યુરાપના મધ્યમવર્ગના વ્યાપારી આગેવાનની લેાકશાહીના સિ ંહાસનમાં બેઠેલે, લેરેન્સ-ડી-જોડીસી જગતભરમાં પેન્સેરેસાના નામથી મશદૂર બનેલી માઇકલઅંગેલએ અમર બનાવેલી કલાકૃતિનું પ્રતિમારૂપ ધરીને ભેડા હતા. આ પ્રતિમાના પગ આગળ નિશા અને ઉષા નારીનાં રૂપ ધારણ કરીને બેઠાં હતાં. આ બંનેના ચહેરા પર વિશાદનું રૂપ ધરેલી તેમના આરસના શરીરની નસે જાણે તગતગી રહી હતી. આ બંનેના રૂપ પર માઇકલએ ગેલાના મિત્ર સ્ટ્રોઝી