________________
ઈંગ્લેંડની રાજ્યકાતિ અને અરિકાને જન્મ
૩૦૧ વિશાળ નજર એણે ત્યારના સમયમાં પણ દાખવી તથા ત્યારના અમેરિકાના જીવનના શ્વાસશ્વાસમાં ન પ્રાણ ફૂંકતો હોય તે એ અમેરિકન બન્યો. એને દેહ પાતળે અને પાંચ ફીટ નવ ઇંચ ઊંચે હતે. વિશાળ માથાવાળો એનો ચહેરો વિશાળ આંખોના ઘેરા અને ભુરા તેજની છાયાથી ઓપી ઉઠે હતું. જે એને એકવાર જેતું તે એની નજરની ધારદાર અને અમીભરી નજરને ભૂલી શકતુ. જ નહીં. આઝાદીને જન્મ પામતી દેખવા જ જીવતે હોય તે એણે અમેરિકન જીવનમાં આઝાદીને પ્રાણસંચાર કર્યો. અમેરિકી ક્રાંતિમાં એના નામની રણહાક બની. જુની રૂઢિ, દંભ અને જુનવાણી રીત-ભાતના મહાન ઠીંગુજીએ છેડાઈ ઉઠે તેની પરવા કર્યા વિના એણે પ્રાણ ફૂંકયા કર્યો, અને સ્વાતંત્ર્યને શબ્દ ઉચ્ચાર્યો.
એના નામનો મંત્ર બનાવીને અમેરિકન જનતાએ સ્વાતંત્ર્ય યુદ્ધને સંગ્રામ ખેએના નામના રટણ સાથે જાગેલો અમેરિકન અવામ આપભોગની એનાયત કરે તે મા-ભોમ પરથી પરદેશી અંગ્રેજી જાલીને હાંકી કાઢવા માંડે. જનરલ નાથાનીલ ગ્રીને અને જનરલ રેબરડોએ એનું બહુમાન કર્યું. અમેરિકન સ્વાતંત્ર્ય યુગની ક્રાંતિને કુકડે બનીને ઉષાકાળ જગવનાર એ મહાન નરનાં વોશિંગટને પેટ ભરીને ગુણગાન ગાયાં હતાં. પરંતુ યુદ્ધ છતાયું. અમેરિકાની આઝાદીનો જન્મ થયો. અમેરિકન ધરતી પર, ગુલામેની ગરદન પર નવું શાસન શરૂ થયું. નવા સ્વરાજના નવા પ્રમુખ, સરનશીન બનવા માંડ્યા. પણ ત્યારે અમેરિકન આઝાદીનો પિતા ટોમ પેઈન કયાં હતા ? ત્યારે એ ઈગ્લેંડ પહોંચી ગયો હતો અને માનવ અધિકાર' નામનું લખાણ લઈને લંડનના રસ્તા પર ચાલતું હતું. એણે લખેલું, “માનવીને અધિકાર’ નામનું પુસ્તક પૂરું થઈ ગયું હતું અને છપાઈને બહાર પડયું હતું. એ પુસ્તકનો પ્રકાશક સેંઈન્ટ પિલ મિ. થેપસન હતે. છપાયેલા પુસ્તકને વાંચીને ગભરાઈ ઉડેલે થેપસન, પેઈન પાસે પુસ્તક પછાડતે બૂમ પાડતું હતું, “યા મેં ભૂલ કરી નાખી છે....આ ચેપડી છાપવાની, નર્યો રાજદ્રોહ ભર્યો છે એમાં તે !'
તમને એકદમ ક્યાંથી ખબર પડી?” પેઈને સ્મિત કર્યું. મેં મૂરખે એને વાંચી જોયું નહીં !” કે પછી મિ. બર્ક અને મિ વાલપલે તમને ખાનગીમાં....?' મારા છાપખાનામાં તમે મારું અપમાન નહીં કરી શકે, મિ. પેઈન!”
અપમાન નહીં.....એ રાજદ્રોહ જ છે, કદાચ.....”બેલ પેઈન છપાયેલી નકલ લઈને ચાલતે છે અને જેરડનને છાપખાને પહોંચ્યા. આ