________________
૨૫
નૂતન યુરોપનાં બે નૂતન રાજ્યો, રશિયા અને પ્રશિયા
[ રશિયાના પરિચય—રશિયાના ઈતિહાસ—રશિયાના પહેલા ઝાર, ઇવાન—રશિયાના મહાન ઝાર, પિટર્—રશિયાનું ચુરોપીકરણ—જર્મીની પણ નૂતન બન્યું—નૂતન જર્મનીમાં નૂતન પ્રશિયાના જન્મ—નૂતન જનીમાં પ્રશિયાનું નવું રાજકારણ ] રશિયાના પરિચય
રશિયાની ભૂંગાળ તરફ દેખા. એને ભૌગોલિક આકાર એક મેટા મેદાનને છે. યુરલ પર્વતમાં એની કુદરતી કિલ્લેબધી છે. એમાં પંચસિધુ જેવી પાંચ મોટી નદીએ, માર્ટા મેદાનાવાળી એની વિશાળ કાયાને ફળદ્રુપ બનાવે છે. તમે જો એક પગ કાળા સમુદ્ર પર અને ખીજો કાનસ્ટેન્ટીનેપલ નામા પ્રાચીન રામન સામ્રાજ્યના પાટનગર પર ગોઠવીને ઉભા રહેા તે કાળા સમુદ્રમાં એ માટી નદીએ પડતી દેખાય છે. આ એમાંની એક ડાન નદી છે અને ખીજી નીપર નદી છે. રશિયાના વનવહિવટની આ એ ધારી નસેા પર જીવનથી ધીકતાં દેખાતાં એ મેટાં નગરે છે, નીપર નદી પરનું નગર કવ છે, અને ડેન તથા વાલ્ગા નદીની વચ્ચે માસ્કા નામનું રશિયાનું પાટનગર છે. રૂસ દેશની વાલ્ગા નદી પણ મહા નદી છે. વાઙ્ગા નદીની ઉપર એટલે તમારા જમણા ખભાના કાન આગળ લાડાગા નામનું માટુ સરોવર છે. એ સરોવરની બરાબર ટોચ પર ફ્રિનિશ લેાકેા રહે છે. હવે માથા પરથી ડાબા ખભા પર ઉતરી પડા તે ત્યાં બાલ્ટીક સમુદ્ર દેખાય છે. આ બાલ્ટીકમાં રૂસ દેશની ખીજી મે ધારી નસા જેવી તેવા અને ડવીના નામની નદીઓ પડે છે. ડાબા ખભા પરથી કાનસ્ટન્ટીનાપલ પર ગાવેલા ડાબા પગ પર પાછા પહેાંચી જાવ તેા ડાબા ગોઠણુ આગળ પોલેંડ દેશનું પાટનગર વારસો આવે છે.
જ્યારે રામન સામ્રાજ્યનેા જન્મ થયા ત્યારથી અને એ સામ્રાજ્ય એકાદ હજાર વર્ષ જીવ્યું અને મરણ પામવા માંડયું ત્યાં સુધી રૂસ દેશની આ વિશાળ કાયા પર મધ્ય એશિયામાંથી ફરવા નીકળેલી સ્લાવ લેાકેાની ટોળીઓ અહિં રખડયા કરતી હતી. પ્રાચીન ગ્રીક લોકોએ ઈ. સ. નના ત્રીજા ચેથા સૈકામાં આ ટાળીઓને ઉલ્લેખ કર્યાં છે. આ ટાળીએાના રઝળપાટને રસ્તા ઉત્તર યુરોપથી કાનસ્ટેન્ટીનેપલને હતા. ત્યાંથી ખાસ્ટીકને કિનારે કિનારે તેવા નદીને આરે આ ટોળીએ દક્ષિણ તરફ વહેતી હતી. પછી આ ટાળીએ