________________
ઈંગ્લેન્ડની રાજયકાન્તિ અને અમેરિકાના જન્મ
ત્વાકાંક્ષાના ત્રણ તબક્કામાંથી પસાર થવાનુ છે. પહેલા તબક્કાથી માનવજાતને ઇતિહાસ શરૂ થયા છે. આ ઐતિહાસિક જમાનાએ માનવજાત પર અને પેાતાના અનેક પ્રદેશો પર પેાતાની આજ્ઞાધારકતા અને અધિકાર જમાવ્યા. ઇતિહાસના આ તબક્કો માનવસ ંસ્કૃતિમાં અજ્ઞાનની આવેગ દશાના કહેવાય. ખીજા તબક્કામાં માનવજાતના આજના વિભાગે આખી માનવ જાત પર પાતાના અધિકાર અને સામ્રાજ્ય ફેલાવવા માટે પ્રયત્ન કરવા માંડયો છે. આવું ક્ષુદ્રલાભવાળું અને સમૃદ્ધિને સંપાદન કરવા માગતું, સુવર્ણનું સામ્રાજ્ય વિજ્ઞાનની મદદથી ભવ્ય ખની શકે છે, પણ મહાનુભાવ દેખાતુ નથી. ઇતિહાસના ત્રીજા તબક્કાનુ આ સામ્રાજ્ય માનવીનું શોષણ કરવા માટે નહી હોય, પણ વસ્તુ માત્ર પરના સંસ્કારી અધિકારનું સ્વરૂપ, વિજ્ઞાન અને કલાએ મારફત જ પ્રાપ્ત કરી શકાશે. આ પ્રાપ્તિ કુદરતના નિયમેાના નમ્ર સ્વિકાર કરવાથી કુદરતપરના અધિકાર મારફત મેળવી શકાશે. ”
૩૯૭
આવા એકન ઇંગ્લેડના નાગરિક હોવા છતાં સાચી રીતે તે આખા વિશ્વના નાગરિક હતા. વૈજ્ઞાનિક યુગવેગને વરેલા એકનના કાનૂન યુરેાપના સામ્રાજ્યવાદી કાનૂન કરતાં ઘણા મોટા હતા. આ નાગરિક જે કાયદામાં માનતે હતા તે કાયદે। અંગ્રેજી કાનૂન કરતાં ધણા મહાન એવા સંસ્કારને કાનૂન હતા. ઉદ્યોગવાદ આવી પહોંચ્યા
એકને ઇતિહાસના જે ત્રણ તબક્કાએ કહ્યા હતા તેમાંના ખીજો યુરોપની ધરતી પર વિજ્ઞાનનું વ્યાપકરૂપ ધારણ કરીને જીવનનાં તમામ ક્ષેત્રા પર શરૂ થઇ ગયા ાય તેમ દેખાતું હતું. આ મહાન હિલચાલના વૈજ્ઞાનિક સામતાનાં તે સમયનાં નામ યુરેાપની ધરતી પર જાણીતાં બનવા માંડયાં હતાં. ફૅાનમેયર મેન્ડેલીવ, ફેરાડે, કલાઈમેકસવેલ, લાડ બર્નાર્ડ, જોાનિસમુલર, ડાર્વિન, મેન્ડેલ, વિલા ગીબ્સ, વગેરે એ નામેા હતાં. આ અને આવા અનેક બીજા વૈજ્ઞાનિકાએ નવાયુગનું અને નવી દુનિયાનું વૈજ્ઞાનિક ત ંત્ર અથવા ક્રમવિધાન અથવા “ટેકનીક’ રચવા માંડયું હતું. જીવનની એકેએક હિલચાલમાં અને વ્યવહારના એકેએક સ્વરૂપમાં વિજ્ઞાને અને “ ટેકનીક ” વિખૂટા ન પાડી શકાય તે રીતે આગળ વધવા માંડયું હતું. શેાધકાએ, સાધતા બનાવનારાÀાએ અને યંત્રા બનાવનારાઓએ પરસ્પર સાથે રહીને આગેકૂચ શરૂ કરી હતી. શરૂઆતનાં સાધન યત્રા “ ડ્રીલ, લેતર, લેધ ’” હતાં.
"
"
એની સાથે સાથે ધાતુઓના મોટા જથ્થા ખાદી કઢાતા હતા તથા ઉદ્યોગા ધાતુઓનાં સાધના મારફ્ત યંત્રોનું સ્વરૂપ ધારણ કરતા હતા. આ