________________
ટ
૩૯૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ગરીબ ઘરમાં જન્મેલા આ અંગ્રેજને, તેર વરસની હા
" Aી ઉંમરે નિશાળ છોડી દઈને કમાણી કરવા મજારી શીખવાની ફરજ પડી. ઈ. સ. ૧૭૫૦નું ઘેટફર્ડ નામનું અંગ્રેજી ગામડું, ગંદવાડ અને ઉકરડા, કાદવ અને બદબોની વચ્ચે ગરીબ ગામડિયાઓનાં માટીનાં કેટડાંની વસાહત જેવું જીવતું હતું. એ ગામડું ડી રોજ રાતના અંધારામાં ગરકાવ થઈ જતું અને જ કઈ કઈ કોટડીમાં એકાદી મીણબત્તીનું મંધું પ્રકા- * શનું કિરણ ઘેટફોર્ડની શોભા જેવું દેખાતું. એ ઉપરાંત એ ગામડાની બીજી એક માટી લાયકાત પણ હતી. એ લાયકાત એ હતી કે ડયુક ઓફ ક્રેફટન જેવા મોટા ઉમરાવનું એ પિકેટબરે હતું. એને અર્થ એ હતું કે પેલે મેટ માણસ થેટફેર્ડ નામના પરગણાને પિતાના ગજવામાં રાખતે અને આમની સભામાં પિતાનાં માણસે મેકલ.
પણ પાંચ વરસ સુધી બાપાની કોઢમાં મજુરી કર્યા પછી મ પેઈન ભાગી ગયે, અને થેટફર્ડમાં ઘર છોડીને ભાગી જવાને અપરાધ કરનારા એક છોકરાની વાત ગામગપાટામાં ચાલી અને પિલે છેક હારવીચ બંદર પર પહોંચી ગયો, ત્યારે સત્તર વરસને એ જુવાન “મોત ” નામવાળા જહાજ પર નેકરી માગતું હતું. ત્યાં તે અનંત ધર્મની માન્યતાઓમાં તળ થયેલે બાપ આવી પહોંચે. પેઈનને પાછો ઘેર લઈ જવામાં આવ્યો પણ બે વરસ પછી એ ફરી પાછો ભા. ૧૭૫૯માં એણે મેરી લેમ્બર્ટ નામની એક છોકરી સાથે લગ્ન કર્યું પણ મેરી ૧૭૬ માં જ મરણ પામી.
પછી એક પછી બીજું કામ કરતાં પેઈનનાં ઘણાં વર્ષો પસાર થઈ ગયાં. ૧૭૭૪ ની સાલમાં એ લંડનમાં રહેતે હતે. ઘણુએ વાર એની મુશ્કેલીમાં એ બેનજામીન ફ્રેંકલીનને મળે હતો. હવે એણે ઇંગ્લંડની ભૂમિ છોડી દઈને અમેરિકા જઈને નવેસરથી જીવવાનું નક્કી કર્યું હતું. એટલે એ બનજામીન ફ્રેંકલીન પાસે અમેરિકામાં કોઈ ઓળખીતા પર ચિઠ્ઠી લઈને તરત જ “લંડન પેકેટ' નામના એક જહાજમાં બેસીને એ અમેરિકન પાટનગર ફિલાડેફીયા પહોંચવા ઉપડી ગયું. એણે ત્યાં પહોંચીને અમેરિકાના સ્વાતંત્ર્ય યુદ્ધની વાસ્તવતાને વાચા આપી. અમેરિકાના સ્વતંત્ર અને સંયુક્ત સંસ્થા નોની જેમ આખાય યુરોપના દેશ સમાન રીતે સ્વતંત્ર એવાં સંયુક્ત યુરોપનાં એકમ બને (યુનાઈટેડ સ્ટેટસ ઓફ યુરેપ) એવો આર્ષ અવાજ અને એવી