________________
૩૮૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
".
આઝાદ બનનારી તમામ પરાધીન દુનિયાને માટે પ્રેરણા બનનારા વિશ્વ ઇતિ હાસતા લેખ રવાતંત્ર્યનું જાહેરનામું બનાવીને અમેરિકાએ પેાતાની ધરતી પર કાતરી કાઢયા. આ મૂદ્રાલેખે જાહેર કર્યુ કે “ પ્રજાની આઝાદીના અધિકારનું સત્ય સ્વયં પ્રકાશીત છે, તથા તે સત્ય એ છે કે જન્મથી જ માનવ માત્ર સમાન છે. ’ સ્વતંત્ર અમેરિકન સંસ્થાનાના પહેલા પ્રમુખ નવા ઇંગ્લેંડ સાથે એટલે અમેરિકન સંસ્થાથાના સાથે જાના ઇંગ્લેડને:એટલે બ્રિટનને, અથવા બ્રિટનની જૂની દુનિયાને કાલ ખસે શેાધી કાઢેલી અમેરિકા નામની નવી દુનિયા સાથે જે લડાઇ થઇ તેનું નામ ઇતિહાસમાં અમેરિકન સ્વાતંત્ર્ય યુદ્દ અથવા અમેરિકન ક્રાંતિનું યુદ્ધ એવુ' પડયું. આ યુદ્ધમાંથી જ અમેરિકાનું રિપબ્લીક જન્મ પામ્યું. આ યુદ્ઘના સેનાપતિ જ્યા વોશિંગ્ટનના પૂર્વજ ારધમપટન શાય
રમાંથી ઈંગ્લેંડની સફેદ ટેકરીઓના પ્રદેશમાંથી આવીને, અમેરિકાના વર્જીની ચામાં બ્રીજસક્રીક નામની જગાએ ઘર બાંધીને ઇ. સ. ૧૬૫૮ માં વસ્યા હતા. આ ઘરમાં ત્રીજી પેઢીએ જન્મેલા વેશિંગટન પણ પોતાના દાદાની જમીદારી પર ગુલામા પાસે તબાકુને પાક લણીને અમન ચમન કરતા હતા. એ જમીન માપણીનું અને નકશા બનાવવાનું કામ પણ શીખ્યા હતા. આ અમેરિકન ધરતી પરની વસાહતો નવું ઈગ્લેંડ હતું. આ નવું ઈંગ્લેંડ જૂના ઇંગ્લેંડમાંથી અહીં આવીને વસ્યું હતું. આ વસનારાઓ અંગ્રેજી રાજ્ય ક્રાન્તિ કરનારા દાદાનાં ફરજı હતાં. આ ફરજો હજુ ગઇ કાલે જ બનેલા બનાવને ઈ. સ. ૧૭૮૧ માં ભૂલી ગયા ન હેાતાં. એટલે જ જયા વૈશિ ગટનને તેમણે ઈં ગ્લેડે કરેલી રાજ્યે ક્રાંતિની યાદ આપીને, બ્રિટનની પાતાપરની સંસ્થાનિક ગુલામીને મારી હટાવવા માંડેલા લેાકયુદ્ધના સેનાપતિ બનાવ્યા તથા યુદ્ધ પુરું થયા પછી આ સેનાપતિએ પરાજય પામેલા અંગ્રેજી સેનાપતિ મેજર જનરલ, ચાર્લ્સ કાર્રવાલિસને તેની તલવાર પાછી આપતાં અંગ્રેજી વિનયને શાભે તેવી રીતે અભિનય કર્યાં. આ જયેાજ વેકશિ ગટન મોટા લશ્કરી ઉસ્તાદ નહાતા, તથા જેક્સન જેવા કે ફ્રેન્કલીન જેવા રાજકારણી પુરુષ પણ નહાતા