________________
૩૫૮
વિવ ઈતિહાસની રૂપરેખા આ ચિત્રોમાં પિટર કે લ્યુક દેખાતા નહતા. આ નૂતનચિત્રમાં માનવતા પર પ્રેમ કરનાર સંત ફ્રાન્સિસ હતે. ગિઓટોના ફલકપર સંત ફ્રાન્સિસ પાછો છત થઈ ગયે. આ ચિત્રોમાં અદનાં માનવ આવી પહોંચ્યાં. આ ચિત્રોમાં કિલ્લેલતાં પંખીઓ ઊડવા લાગ્યાં. આ ચિત્રોની પછીત બનીને જેવી હતી તેવી કુદરત ધરતાને અનેક રંગે ધારણ કરીને શોભી ઊઠી. ગિઓટોએ એસીસી, ફલેરેન્સ, પાડુઆ વિગેરે નગરમાં આ નવાં ચિત્રો પર નવા આવતા જીવનને ચિતરવા માંડ્યું. નૂતન યુગના ઉથાનની આગાહી આપીને આ મહાન ચિતારે પછી ૧૩૩૭ માં મરણ પામ્યો, અને પછીના કલાકારને, માનવતાની યાદ આપીને, સંસ્કારને સૌથી મોટો પદાર્થ પાઠ શીખવતે ગયે. ઉત્થાનની ઉષાનો છડીધર બેકન સત ફાંસ સના ધર્મ સંધમાં જોડાયેલે તથા ઓકસફર્ડ અને પેરીસની
વિદ્યાપીઠમાં ભણેલે તેરમા સૈકાના જીવન વિજ્ઞાનને સંદેશવાહક હોય તે ગરકન ધર્મના એક મઠમાં, પિતાને મળેલી સાધુ તરીકે રહેવાની એક બોલીમાં વિજ્ઞાનની વાત કરતો હતે. એટલે તરત જ અવૈજ્ઞાનિક એવી ધર્મ ઘટનાએ એને સંતાનના ઉપાસક તરીકે જાહેર કર્યો, પણ એણે તે જાહેરાત કરી કે,
“વિજ્ઞાન વડે, હલેસાં વિનાની હોડી
' ચાલી શકશે અને શઢ વિનાનાં જહાજ હંકારાઈ શકાશે. વિજ્ઞાનની યુક્તિઓ ધારણ કરીને કલ્પનામાં પણ ન આવે તેટલી ઝડપથી વાહન દેડગે તથા ઉડવાનાં યંત્ર પણ બનશે અને નદીઓ પર નૂતન સેતુઓ નંખાશે.”
તમને એ શું લત લાગી છે?' એને સાધુઓ પૂછતા.
“એ લત નથી, વિવેકનું લક્ષણ છે.” એ અંધારી ઓરડીમાંથી જવાબ આપ ને ભાર દઈને કહે કે, “જે ચાલતું આવે છે તે સ્વીકારી લેવાવું ન જોઈએ. એકેએક વાતને પ્રયોગમાં સાબિત કર્યા પછી જ તેને માનવી જોઈએ.’ એટલે બેકન ધર્મને કારાગારમાં પૂરા અને દશ વરસ થઈ ગયા પછી બેકનને ધર્મના વડાનું ફરમાન આવ્યું.
વિજ્ઞાનને ઈતિહાસ લખી શકશે?' એણે આ વાત આનંદથી સ્વીકારી. બેકને મઠની દિવાલમાં વિજ્ઞાનને ઈતિહાસ લખવા માંડ્યું. એણે એનું વાંચન
ଦଉଟ