________________
૩૭૪
- વિશ્વ ઈતિહાસની રૂપરેખા હતો અને અલીઝાબેથને જમાને યુરોપમાં શરૂ થઈ ચૂક્યો હતો. આ જમાના પછી અંગ્રેજ વેપારીઓ અને ખલાસીઓ પણ ધીમે ધીમે અમેરિકા ઉપર પણ પિતાને પગદંડો જમાવવા માંડ્યા હતા. સ્પેનિયાર્ડ અને પોર્ટુગીઝ અમેરિકાના પશ્ચિમ વિભાગમાં થાણું નાંખીને પડ્યા હતા અને અંગ્રેજોએ જ્યાં સહેલાઈથી જઈ શકાય તેવા, પૂર્વના મહાન દેશ હિંદ તરફ પિતાની નજર દોડાવવા માંડી હતી. આ અરસામાં, એટલે સત્તરમા સૈકાની શરૂઆતમાં સંસ્થાને જીતવાની દોડાદોડી શરૂ થઈ ગઈ હતી. ત્યારે, હિમ્સક નામના એક ડચ કેપ્ટને ભાલાકાની સામુદ્રધુનિમાં એક પિટુગીઝ જહાજને કેદ કર્યું. પિપે આખી દુનિયાને સ્પેઇન અને પોર્ટુગાલ વચ્ચે વહેંચી આપ્યા પછી પિટું. ગીઝના ભાગમાં આવેલા સંસ્થાનોના દરિયામાંથી, ડચ કેપ્ટને પોર્ટુગીઝ વહાણને ગીરફતાર કર્યું હતું.
આ ગીરફતારીના બનાવે જાહેર કર્યું કે પિપે આખી દુનિયામાં ચરી ખાવાના પરવાના બે રાજ્યોનેજ આપ્યા હતા તે હવે યુરેપનાં બીજાં રાજ્ય કબુલ કરતાં નહોતાં, પોર્ટુગાલે પિપના દરબારમાં આ સામે ફરિયાદ નોંધાવી અને એક વિચિત્ર એ મુકર્દમો ચાલ્યું. ડચ ઈસ્ટડીયા કંપનિએ પિતાને કેસ રજૂ કરવા માટે ડી ગ્રુટ અથવા ગ્રસીયસ નામના વકિલને રમે. પિલા વકીલે પોતાને મૂકઈમે લડતાં જાહેર કર્યું કે મહાસાગરનાં પાણી પર કોઈને અધિકાર હોવો જોઈએ નહિ. જમીનના કિનારાના પ્રદેશ પરથી દરિયાના પાણી પર જેટલે દૂર તોપનો ગળે ફેંકી શકાય તેટલાજ દરિયાઈ પાણી પર પાસેની જમીનવાળી હકૂમતને અધિકાર ગણું જોઈએ અને તે સિવાયના બધા જ સમુદ્રોના વિસ્તાર યુરોપનાં તમામ રાજ્યોનાં જહાજે માટે ખુલ્લા અને મૂકત ગણાવા જોઈએ. કાયદેસરની અદાલતમાં આવા કાયદેસરના સિદ્ધાંતને પહેલીવાર પૂકાર થયે. આજસુધી પેઈન અને પિટુંગાલે યુરોપ સિવાયની દુનિયાના સમુદ્રોને “મેરે કલોસમ” અથવા પિતાની બે રાજ્યની અધિકારવાળી આણને ધારણ કરનારી નાકાબંધીવાળા સમુદ્રો કહ્યા હતા. પરંતુ હવે યુરોપની અદાલતે બહારની દુનિયાના સમુદ્રને “મેરે લીબેરમ ” અથવા મૂત સમુદ્ર તરીકે જાહેર કરી દીધા. આ જાહેરાત પછી ઈ. સ. ૧૯૨૧માં હોલેડે વેસ્ટ ઇન્ડીયા કંપની નામની એક વેપારી કંપની શરૂ કરી તથા હેલેંડે બ્રાઝીલ પર આક્રમણ કર્યું. તથા ઉત્તર અમેરિકાને કિનારે પણ પિતાને એક કિલે બાંધ્યો. ઈલીઝાબેથના જમાના પછીના અંગ્રેજી રાજાને દૈવિ હકક
ઈ. સ. ૧૬૦૩ માં ઈગ્લંડની ઇલીઝાબેથ નામની કુમારિકા રાણી મરણ પામી અને ટયુડરેની રાજગાદી પર ટુઅર્ટ રાજવંશનું આરહણ થયું. આ