________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
‘ તમારા......' મરણપથારી પરથી વૃદ્ઘની જીભ લથડતી કહેતી હતી, ઉપકાર, ઉપકાર, તમારા...ઉપકાર.' વૃદ્ધે શબ્દો ગાવ્યા.
એવું ન ખેલા. અમારા ઉપકાર નથી.' માથા આગળ બેઠેલા એક જુવાને કહ્યું. · આપને આરામ થઈ જશે.'
:
૩૬૦
"
'
• આરામ ? હું બધું સમજુ છું.' વૃદ્ધે ખાલવા માંડયુ. · મારી...મા..રી ઘડીએ...ધડીએ ગણાય છે.’
(
તમે ખેલશે નહિ, બાપુ, એકન' એક જુવાન છેાકરીએ એકનના કપાળ પર હાથ મૂકતાં કહ્યું .
6
લે રાખ, રાખ. મતે ખે...માલવા દે. તુ જ મને અહી લાવી. તારી મહ્દ ન હાત તા...તું સાધ્વી હતી...તે મ છેાડયા તે ઠીક કર્યું.
*
એ...ટા. તે મારે માટે મઠ છેડયેા.” વિજ્ઞાનના પિતા વહાલ કરતા ખેલ્યે, મને છેલ્લી વાર ખાવા દે. તું મને ન લાવી હાત તે। ? ' વૃદ્ધે શ્વાસ ખેંચ્યા. હું માની શકત નહિ કે દુનિયામાં અજવાળુ હાય છે. હવા ખુલ્લી હોય છે તે લેાકેા જુવાન હૈાય છે અને......' વૃદ્ધ જોઈ રહ્યો. એની જીભ ચોંટી ગઇ. ડાક મરડાઈ જતી લાગી, આંખો મી’ચાઇ ગઇ. એ જગતમાંની જતા રહ્યો, પણ અધારકાળમાં સવારની આગાહી કરતા એક અવાજ ગુજતા રહી ગયા. એ અવાજ વિજ્ઞાનના જ પાયા પર જીવી શકે તેવા વિશ્વઈતિહાસના ઉત્થાનયુગને અવાજ હતા.
ઉત્થાનના વ્યાપારીયુગના શૃંગાર સ્વામી
દક્ષિણ ભાવેરિયા અને એડ્રિંઆટિક સમુદ્રની વચ્ચેના પત પ્રદેશમાં એનેા જન્મ ઉત્તર ઈટાલીના કુડાર ગામમાં ઇ. સ. ૧૪૭૮ માં થયા
હતા. એ ખાર વરસના થયા ત્યારે એના ભરવાડ બાપે એને ગામડિયા બાળ ગાપના શણગાર સજાવીને વેનીસ નગરનું દર્શન કરાવવા લઈ ગયા હતા. વેનીસનું ત્યારનું રૂપ વ્યાપારી યુગે મઢ્યું હતુ. પૂર્વના દેશોની વેપારની દાંડી જેવું આ નગર યુર।પની વ્યાપારી રાણીનું રૂપ ધરીને પૂર્વના યુરાપીયન પાટનગર જેવું, નક્રાખોરીના કસું એ છૂટતુ, આનંદમાં સ્વપ્ના દેખતું શાલતું હતું.