________________
૪૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા પછી ૧૫૭૬ની સાલના હેગમાં આ યુગ પુરુષનું કલેવર સપડાઈ ગયું; ટિશિયન મરણ પામે.
એ, વ્યારી યુગને શંગાર સ્વામી આઠમા હેનરીને, માર્ટિન લુથરને કાલવીનને, ક્રાન્સિસ પહેલા તથા, મહા પવિત્ર રોમન શહેનશાહ કહેવાતા ચાર્લ્સ પાંચમાને સમકાલીન બનીને, એ સૌને વળાવ્યા પછી, પિતાનાં અનેક ચિત્રોના શૃંગારને વેપારી જગતના અમર વારસા તરીકે આપીને ચાલ્યો ગયો. પણ ઈતિહાસનો યુગગ આગળને આગળ કૂચ કરતો ચાલ્યો. વિજ્ઞાનનું એક પુસ્તક
નિકોલસ કોપરનીકસ પ્રશીઅન પિલેન્ડમાં, થર્નમાં, ઈ. ૧૪૭૩ માં જ . એણે વિજ્ઞાનને અવાજ કર્યો. એ અવાજ કરનાર હવે એ વૃદ્ધ થએલો
પિલેન્ડમાં બાલીક સમુદ્રના કિનારા પરના એક ફોનબર્ગ નામના ગામની ટેકરી પરના મોટા દેવળના મિનારામાં બેઠો હતો. પિતાની ઓરડીમાં બેઠેલે, ઈસાઈ મને આ સાધુ, મધરાત પછી પણ જાગતો હતો. આજે એને ઈટોલો યાદ આવતું હતું. ઈટાલીના આકાશમાં દેખેલા તારાઓની યાદ એના કપાળ પર ચળકતી હતી. એની સામે પડેલા ટેબલ પર એક પુસ્તક પડ્યું હતું. એ ઉભો
થયું. એણે પેલા ટેબલ પર પડેલા પુસ્તકના પુંઠા પર નજર નાખી લેટીન ભાષામાં લખેલા અક્ષર એને એના બાળક જેવા વહાલા હતા. ચાલીસ વરસથી તૈયાર કરેલા આ પુસ્તક પર પ્રેમાળ પિતાની જેમ એ જોઈ રહ્યો. આ પુસ્તકના અક્ષરે જાણે
HEET:
:
ના, .
*"
C
'
.
1
*r Ever
'
' . .
કa #E
EEEEET: