________________
૨૨.
વિશ્વઈતિહાસને ઉત્થાન યુગ
ર
[ યુરોપીય ઉત્થાનયુગનાં નૂતન નગરો, ફલોરેન્સ અને વેનિસ –પોટ ડીલા-કાર્ટો-ભૌગોલિક ક્રાંતિ-યુરેપના ઉત્થાનને આગેવાન – ઉત્થાન યુગનાં સ્વરૂપ લક્ષણે–વિશ્વ વિશાળ બન્યું—ઉત્થાન યુગની ધર્મ સુધારણા (ફેરમેશન)–ઈસાઈ પોની સાફસુફી– યુરેપનાં રજવાડાંઓની સાઠમારીનું સત્વ, વાણિજય હકુમત– ઉત્થાન યુગનું અર્થકારણ અને સ્વદેશનું રાજકારણ–અર્થ કારણ અને રાજકારણની એકતા. ]. યુરોપિયન ઉત્થાનયુગનાં નગરે, ફલેરેસ અને વેનિસ
- સાચી રીતે કહીયે તે મધ્યયુગમાંથી એક છલંગ દઈને ઉત્થાનયુગમાં આવી પડનાર યુરોપને પ્રથમ રાષ્ટ્ર ઈટાલી કહેવાય. રોમન સંસ્કૃતિનો વારસો
1 પામેલા આ રાષ્ટ્રમાં, રોમન
શહેનશાહતના પતન પછી તેનાં નગરરાજ્યમાં ઉત્થાનયુગ પહેલીવાર જન્મ પામતો દેખાયે. ઉત્થાનનું અવલોકન કરવું હોય તે ઈટાલીમાં, એના ફલેરેન્સ નગરમાં અથવા ફૂલેને નગરમાં પ્રવેશ કરે જોઈએ. દાંતે નામના મહાકવિએ દેશવટામાં ભ્રમિત નજર વડે દેશવટામાં દેખેલી આર્નો નામની નદી આ નગર પાસે, થીજ વહે છે અને પર્વતના રસ્તાઓ વચ્ચેથી આગળ જાય
છે. ત્યારના જગતનું આ અતિ રસ્થ એવું નગર હતું તથા આ નગર રાજ્યના શ્રીમંત શાષકોના કિલ્લા જેવા મહાલને રૂપની કણિકાઓ વડે કલાકારોએ મઢયા હતા. મેડીસી નામના મશહુર થયેલા શ્રીમંત શાષકેએ, મેતાના સૌન્દર્યથી ઉભરાતા ભવનોમાં જ અતિ
-