________________
વિકaઈતિહાસને ઉત્થાન યુગ
૩૪૩
R
= "
વિરા
આ અરસામાં યુરોપમાં એક મેટી ચર્ચા શરૂ થઈ. આ ચર્ચા કરનારાઓ યુરેપના સાહસવીરે જેવા નાવિકે હતા. એક પક્ષે એમ કહ્યું કે કેપ ઓફ ગુડ હોપથી પૂર્વની દિશામાં જવાથી ચીન પહોંચી શકાશે, અને બીજા પક્ષે એમ કહ્યું કે કેપ ઓફ ગુડ હોપથી પશ્ચિમની દિશામાં જવાથી ચીન પહોંચાશે. આ બંને પક્ષે નિકોલસ કોપરનીકસ નામના ખગોળ શાસ્ત્રીને પૃથ્વી ગોળ છે એવા સિદ્ધાંતમાં માનતા હતા. અનેક વર્ષો સુધી કારાગારમાં પૂરાઈ ગયેલું કેપરનિકસનું પુસ્તક અત્યારે જ તેના મૃત્યુના વર્ષમાં એટલે ૧૪૪૩ માં છપાઈને બહાર પડી ગયું હતું
પશ્ચિમને રસ્તે જવાને આગ્રહ ધરાવનાર ક્રિસ્ટોફર કોલંબે નામને છવા નગરના એક વેપારીને દીકરો પણ હતો. આ કલંબસ પેવિયાની વિદ્યા
પીઠમાં ગણિત અને ભૂમિતીને વિશારદ બન્યું હતું. ગણિત અને ભૂમિતીને આ વિશારદ પિતાના જ્ઞાનને વ્યવહાર ખસાસી બનીને કરવા માગતે હ, તથા નકશાઓ તૈયાર કરીને સફર ખેડવાનું જહાજ માગવા માટે પિગલ અને પેઈનના દરબારમાં જ હતે. કોલંબસે સ્પેઈનનાં રાજા રાણી સાથે ૧૪૯૨ના એપ્રિલમાં એક કરાર
પર સહી કરી હતી, તથા ઓગસ્ટની ૩જી તારીખે ૮૮ ખલાસીઓ અને ૩ નાનાં જહાજો લઈને એ મહાસાગરમાં નીકળી પડે. કોલંબસે દક્ષિણ અમેરિકા શોધી કાઢ્યા, અને પિતે શું શોધી કાઢે છે. તેનું સાચું જ્ઞાન પામ્યા વિના સાંકળાથી = બંધાઈને પેઈન ગયો તથા રાજા રાણીના કારાગારમાં મરણ પામે.
. સ. ૧૪૯૮ માં વાસ્કો-ડી-ગામા મલબારને કિનારે પહોંચ્યો અને મસાલાથી જહાજ ભરીને લીઅન પાછો આવી પહોંચ્યો તથા ૧૫૦૨ માં એ
કરે છે,
શરૂ
જ
૮
Aks
-
R