________________
૩૮૪
વિAવ ઈતિહાસની રૂપરેખા ફરી પાછે ભારતને કિનારે આવી પહોંચે અને ઈ. સ. ૧૫૧૩ માં કલં. બસના મરણ પછી સાત વર્ષે યુરોપમાં વધારે સાચા નકશાઓ બન્યા. એ સમયે બાબેઆએ પનામાની સગી ભૂમિને ઓળંગીને ડેરિયનના શિખર પર ચઢીને પેસિફિક મહાસાગરનાં દર્શન કર્યા, તથા આ મહાસાગરની શેધ કરીને કોલબસે શું શોધ્યું હતું તે તેણે સાબીત કર્યું. ઈ. સ. ૧૫૧૯માં મેગેલને પશ્ચિમ તરફ હંકાર્યું અને એ આફ્રિકા અને બ્રાઝિલની વચ્ચેથી આટલાંટિક મહાસાગર ઓળંગી જઈને દક્ષિણ તરફ આગળ વધ્યો. અહિં પેટેગનિયા આગળ એ બીજા મહાસાગરમાં પડે. આ બીજા મહાસાગરનાં પ્રશાંત હવામાન પરથી એણે આ પ્રશાંત મહાસાગરનું નામ “મેરેપેસિફિકે” પાડ્યું. પછી એ ૯૮ દિવસ સુધી જમીનનું દર્શન કર્યા વિના આગળ વધ્યો.
આ રીતે ઉત્થાનયુગનું વિશ્વ કૂદકે ને ભૂસકે વધારે ને વધારે વિશાળ બન્યા કરતું હતું. આ વિશાળ બનતા વિશ્વના સમાચાર જ્યારે વેનિસ નગરના વેપારિઓએ સાંભળ્યા ત્યારે તે બધા કંપી ઉઠયા. ભૂમધ્યના આ વેપારી માંધાતાઓને ખબર પડી ગઈ કે હવે વેપારના બધા ઈજારા તેમના હાથમાંથી જતા રહેવાના. વિશાળ બનતા વિવે વેનિસ નગરને પિતાના વેપારી મથક તરીકેની પદવીમાંથી રદ કરી નાખ્યું, અને પછી ભૂમધ્યની આ દરિયાઈ રાણીના ભાવતાલ અને વૈભવ ગગડતા જ ગયા. ઉલ્યાનયુગના આ વિશાળ વિશ્વમાં એટલાંટિક મહાસાગર સંસ્કૃતિ અને વાણિજ્યને હવે વાહક બને. ઉથાનયુગની ધર્મ સુધારણા (રેફરમેશન)
રેફર્મેશનની હિલચાલ જર્મનીમાં શરૂ થઈ. જર્મનીના શહેનશાહ અને પિપ વચ્ચેના કયાઓ લાંબા સમયથી ચાલ્યા જ કરતા હતા. આખા યુરેપ પર ઈસાઈ ધર્મ ઘટનાને શુદ્ધ લેભ માનવસમુદાય ઉપર જળની જેમ ચેટી ગયા હતા. પાદરીઓના વિકાસ અને લેકે પરના અનેક ધાર્મિક કરવેરાને ભાર અસહ્ય બન્યા હતા. આ અરસામાં જ જર્મનીમાં છાપવાની કળા સૌથી પહેલી શરૂ થઈ અને બાઈબલ નામનું ધર્મ પુસ્તક હવે પાદરીઓને ઈજારી રહ્યું ન હતું પરંતુ જર્મન ભાષામાં અનુવાદ પામીને ઘેર ઘેર વંચાતું હતું. પોપની ધર્મશાહીએ આવા મહાન પવિત્ર પુસ્તકનાં ભાષાંતરને ગેરકાય દેસર જાહેર કર્યું, છતાં પણ આ મનાઈ હુકમનો ભંગ કરીને બાઈબલને વાંચતાં લેકે સમજતા હતા કે આજ સુધી પાદરીઓ બાઈબલથી વિરૂદ્ધ એવી ઘણી વાતે હકે રાખતા હતા. છાપવાની કળા સાથે શરૂ થતી ધર્મની આ સુધારક હિલચાલને આરંભ આગેવાન યુરેપભરમાં મહા પંડીત તરીકે પંકા