________________
ઉત્થાનયુગનુ પાત્રાલેખન
તેના સમય સાથે ઇસુની સાલિંગરાહ ઉજવનારા એ મોટા લેકાએ દુનિયાની કેવી ખૂરી દશા કરી નાખી હતી, તે હું જાણું છું અને એ અવદશા તારા સમયમાં તો અનેકઘણી વધી ગઇ હશે, નહિ તે! તું અહીં સ્વર્ગમાંથી નરકલાકમાં ભાગી શાને આવે? તારી દુનિયાથી કંટાળેલા તું, તે માટેના ધિક્કારથી ભરેલા તું...તારું નામ તે ‘ ડાન્ટે, એલીથીએરી...છે ને! તને એળખીને તે હુ અહીં આવી પહેાંચ્યા છું, મારા જ કુળને તું પણ છે. '' ડાન્ટે ઉધમાં સાંભળી રહ્યો. એના કાનમાં એક હસવાના ખખડાટ સભળાયા. વહેલી સવારમાં ડાન્ટેના ટેબલ પરના લખેલા કાગળનાં પાન ઊડતાં હતાં. એક કાગળ ઉડીને સ્વમની યાદ પર વિચારતા એના ચહેરા સામે આવ્યા. એના પર મોટા અક્ષરે લખ્યું હતું, ‘નફરતા. એ કવિ હતા. ૧૨૬૫ની સાલમાં ઇટાલીમાં, ફલેરેન્સ નગરમાં એક સુખી કુટુંબમાં એ જનમ્યા હતા. એનાં માબાપને એના સિવાયનાં ખીજાં ઘણાં બાળકા હતાં, અને સૌને ભણાવવા માટે એના શ્રીમત બાપાએ સારા એવા ખર્ચ કર્યા હતા.
'
૩૫૩
પણ ડાન્ટેતે તેરમા શતકના રજવાડી અંધેરમાં ખદબદતી દુનિયામાં જરા જેટલા સતેાષ પણ થયા નિહ. કાલબસ જેવી શાત્રખાળ કરવા એનેા જીવ તપી ઉઠયા. એણે શોધ પણ કરી. પણ એ શેાધ ધરતી પરના કાઈ દેશની નહોતી. રજવાડી સડેલી દુનિયાની ખીની ભયંકરતા નહિ ભૂલેલા એ પેાતાની જ તરંગી દુનિયા રચતા સ્વર્ગ અને નર્કની સૃષ્ટિના શેાધક બન્યા. એને આ શે!ધ પહેલાંના જીવનના રંગાના આરંભમાં એક મનહર છેકરીના ચહે દેખાયા હતા. એ છેાકરીનું નામ એટ્રીસ પેટીનારી હતું. એની એ આરંભની યાદવાળા એ મને રમ ચહેરા સાથે એના સંગ થઈ શકયા નહિ અને એના મને મય દેશ પર એ ચહેરાની છમ્મી એકલી ચેોંટી રહી હતી. આ સ્નિગ્ધ મી ડાન્ટેનાં બધાં રઝળપાટ અને લખાણામાં નાનાંમેટાં રૂપ ધરીને એ નિગ્ધ છાયાની પ્રતિમા સોમાં હરતીફરતી થઈ ગઈ હતી. જ્યારે એ જુવાન હતા ત્યારે પણ, એ પ્રતિમાની મનેામય છઠ્ઠીમાં રાચતા ડાન્ટે તે સમયની લોરેન્સની નગર સરકારમાં ત્રીસ વરસની ઉંમરે જોડાતા હતા. એ સરકારના રાજકારણમાં તે વખતે એ મુખ્ય ટાળી હતી: એક ટાળી કાળી હતી, બીજી સફેદ હતી. એના રાજકીય જીવનના આરંભમાં જ કાળી ટાળી સત્તા પર આવી અને સફેદ ટાળી પાછી પડી. તે સમયના જીવનની વિકરાળ છઠ્ઠીમાં ત્યારે ફલોરેન્સમાં રહેતાં સે સફેદ ટોપીવાળાં કુટુંબે પર સત્તાવાળાઓએ જીલમેા શરૂ કર્યાં. છમેા કુટુંબનાં ધરબાર છીનવી લેવાયાં. લોકશાસનમાં માનતાં સેયે કુટુંબે એક જ રાતમાં ધરબાર વિનાનાં રસ્તાનાં રખડનારાં બની ગયાં. એ પણ આકૃતમાં આવ્યા.
૪૫