________________
વિવઈતિહાસનો ઉત્થાન યુગ
૩૪૧ હતી. ઉલ્યાનયુગમાં આવાં સ્ત્રીપુરૂષો પોનાના જ્ઞાન અને સંસ્કારની યથાશક્તિ અંજલી દીધા કરતાં હતો. જર્મનીના એક નગરમાં ઝોન-ગુટેનબર્ગે લખાણની નકલે કરવાની એક નવી રીત શોધી કાઢી હતી. જૂના “વુડકટને અભ્યાસ કરીને એણે સીસાના અક્ષરે બનાવ્યા હતા. આ અક્ષરોને એણે ઉત્થાનયુગને ભેટ ધર્યા હતા. ત્યાર પછી વેનિસમાં, પેરિસમાં, આન્ટવર્ષમાં અને બ્રસેલ્સમાં પુસ્તક છપાવા માંડયાં હતાં. આ શેધ પછી જે જે લેકે કંઈ કહેવા માગતા હતા તેમને શ્રવણ કરનાર હવે આખી દુનિયા બની હતી. વિદ્યાની પ્રાપ્તિ કરવાને અમુક અને ખાસ લકાના અધિકારને એથી અંત આવી જતો હતો. આ શોધ વડે માનવજાતને અજ્ઞાન રાખવાનું કારણ લય પામી ગયું હતું. આ શેપને લીધે એરિસ્ટોટલ પ્લેટ, વરછલ હોરેસ, અને લીની જેવા મહાનભાવની સોબત કરવા માટે જુજ કિંમત ખરચવી પડે તેવું બન્યું હતું. છાપેલા શબ્દ જાણે માનવજાતને કહ્યું કે “ સૌની સોબત કરવા માટે હવે સૌ સમાન છે.” વિશ્વ વિશાળ બન્યું
સિત્તેર સંકાઓ ઉપર નાઈલની ખીણમાં કે સિંધુના કિનારા પર જ્યારે ઈતિહાસનું પહેલું પ્રકરણ લખાયું ત્યારે ખોબામાં માય એટલું જ નાનું સરખું
જગત હતું. તૈગ્રીસ અને યુતી સ નામની નદીઓવાળા મેસેપટેમિયા નામના પ્રદેશ સુધી જ આ જગત લંબાયેલું હતું. પછી આ જુના જગતમાં ક્રીટ, ગ્રીસ અને રોમ ઉમેરાયાં. જમીનની વચ્ચે સમુદ્ર અથવા ભૂમધ્ય સમુદ્ર આ જગતના વેપારનું, કલાનું વિજ્ઞાનનું ચિંતનનું અને વિદ્યાનું ધામ હતું. આ સમુદ્રની આસપાસ એ જગતનાં નગર વસ્યાં હતાં. પછી સોળમા સૈકામાં એટલાંટીક સમુદ્ર તરફ પશ્ચિમની દિશામાં જગત મોટું બનવા માડ્યું હતું.
આમ મોટા બનતા જગતમાં જહાજે પણ મેટાં બન્યાં, અને