________________
૧૯૪
વિકવ ઈતિહાસની રૂપરેખા દંડીઓ કેવી રીતે લખાય છે, એવી એવી અનેક બાબતનું ખ્યાન એણે ઈતિહાસમાં કર્યું છે.
એના ઈતિહાસને આ પરી ભાગ પશિયા અને ગ્રીસ વચ્ચેની લડાઈનું મુલ્યાંકન કરતો શરૂ થાય છે. એ કહે છે કે “આ યુદ્ધ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનું યુદ્ધ છે. આ યુદ્ધમાં વિશ્વ ઈતિહાસનો સવાલ રાષ્ટ્રની આઝાદીના સ્વરૂપમાં રજૂ થયેલ છે. આ રણભૂમિ પર ઈરાનને શહેનશાહ ડેરીયસ જગતના શહેનશાહ તરીકે આખી દુનિયાને ગુલામ બનાવવા હાજર થયા છે ત્યારે આ દુનિયાનો ગ્રીસ નામને આપણે એક દેશ આઝાદીના મૂલ્યનું રક્ષણ કરવા માટેનું આ યુધ ધારણ કરે છે. એ એ ગ્રીસ દેશ ખડક પર વસેલે ગરીબ દેશ છે. આપણું લેકે સાંદર્યને અને અર્થકારણને ચાહે છે. જાલીમ શહેનશાહત સંહાર અને વિલાસને પક્ષ લઈને રજૂ થઈ છે. આપણે લેકે એટલે કે ગ્રીકે આપણી આઝાદીની લડાઈના વિજેતા દ્ધાઓને માત્ર ઓલિવનાં પાન ભેટ તરીકે આપીએ છીએ.”
એ લખે છે કે જે દેશ આઝાદીને ચાહતો નથી તેમાં નાગરિકોનું નહિં પણુ જાલીમ શહેનશાહનું રાજ હોય છે. જાલીમનું શાસન સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે તથા પુરૂષ અને બાળકોને સંહાર કરે છે તથા નગરને તારાજ કરે છે. જ્યાં નાગરિકોનું રાજ હેય છે ત્યાં એવું થતું નથી હોતું.
આ યુદ્ધનું વર્ણન કર્યા પછી એ લખે છે કે “ગ્રીકા કરતાં અનેક ઘણી તાકાત તથા આયુધેવાળા તથા વિશાળ અને શિસ્તબદ્ધ લશ્કરવાળા ઈરાનને પરાજય થયો છે તથા એથેન્સ નગરીનો વિજય થયો છે. આવા અપૂર્વ વિજ્યના કારણમાં જાલિમની ઘટના સામે આઝાદીની ઘટનાને વિજ્ય થયો છે. આઝાદીએ પિતાની તાકાતને પરચો દેખાડ્યો છે.” થસીડાઈડિસ
ગ્રીક ધરતી પર જન્મેલે અને ઇતિહાસને પિતા ગણાયેલ બીજો ઈતિહાસકાર ઘુસીડાઈડિસ છે. આ ઈતિહાસકારને સમય હીરેડેટસ પછી તરત જ ગ્રીક ઈતિહાસનો સમય છે. આ સમયમાં વિશ્વ ઈતિહાસને સવાલ ગ્રીક ધરતી પર દરિયાઈ સત્તા અને જમીન પરની સત્તામાં સર્વોપરિ અધિકાર કોને તે નક્કી કરવા ઈતિહાસની રંગભૂમિ પર રજુ થયો છે. જમીન પરની સત્તાનું સ્વરૂપ ગ્રીક દેશનું સ્પાર્ટી નામનું નગર અને તેનો રાજ્યવહિવટ છે. દરિયાઈ અધિકારનું ગ્રીક દેશ પરનું ધામ અથવા મથક એથેન્સ નામનું નગર અને તેને રાજ્યવહિવટ છે. આ સવાલના નિકાલ માટે સ્માર્ટ અને એથેન્સ એક