________________
: પર!
ક કાન
જ એક
ક
.
Eા
યુરેપીય ઉત્થાનને જનક, ઈસ્લામ
૨૮૯ આ સ્નાતક વૈદકીય વિજ્ઞાન પર ૧૩૧ પુસ્તક લખતે ગયે. આ મહાવૈદ્યનાં પુસ્તકમાંથી યુરોપની નિશાળો સૈકાઓ સુધી વૈદું ભણવા બેઠી. પછી આજના
વૈદકીય વિજ્ઞાનનો પિતા ગણાયેલે, એવીસેના ઈ.સ. ૯૮૦ માં જનમે, આજે પણ રેપની વૈદકીય વિદ્યાપીઠ આ વિજ્ઞાન પિતાની છબી પિતાની દિવાલ પર લટકાવીને માન પામે છે. બુખારામાં જન્મેલા આ વિજ્ઞાન-પિતાનું આખું નામ અબુ-અલી-અલ, હુસેન
—–સીના હતું તે રોપીય જબાન પર એવિસેના કહેવાયું.
અબુ-અલી અલ– હુસેન-ઈબ્દ અબદુલ્લાઈમ્ન–સીના નામના બુખારામાં જન્મ પામેલા આ એવીસેનાએ અગિયાર વર્ષની ઉંમરે આખું કુરાન
* મોઢે કર્યું. એણે અરબી કવિતાઓને અભ્યાસ કર્યો. એણે ભારતનું ગણિતશાસ્ત્ર અને એરિસ્ટોટલનું ચિંતનશાસ્ત્ર વાંચી નાખ્યું. એનું દિલ વૈદક પર હૈં. માનવજાત તરફના
અનુરાગને વરેલે જુવાન છન્ન-સીના, નહીં સમજાય તેવાં દરદનો ઉપાય શોધી કાઢવા દ્રાક્ષાસવનો નશો કરીને આખી રાત ઉજાગર કરતો હતો.
એણે વિજ્ઞાનને માનવસંસ્કારથી ભરેલા દિલથી દીપાવ્યું. આ મહાન દે વિજ્ઞાનના પાયામાં જાહેર કર્યું કે, “દરદીઓની સારવાર માટે કશું વેતન સ્વીકારી શકાય જ નહીં.” માનવ શરીરની સારવાર, વિના કિંમતે કરવાને નૂતન વ્યવહાર એણે વૈદામાં દાખલ કર્યો. ઈબ્ન-સીના વૈદકના ઈતિહાસમાં એવી ના તરીકે ઓળખાયા. એણે લખેલા પ્રત્યે આજે પણ મોજુદ છે.
હો
- 5
પ " =
i
:: L
R., ક સ :
G
દર
છે.
વિક
સારા
રી
flu,EN,
! ના
*
નિકા
*
જ કાકા કેમ *
*
- આર.
૩૭