________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
આ સહારે રામની યુનીવરસીટીને પણ સળગાવી નાખી. વેટીકન ગ્રંથા લયની કિતાબાની હેાળી કરવામાં આવી. કાલાકી નામના મહાપંડિતનાં લખાણાની રાખ થઈ ગઇ. બાલાસની પ્લીની પરની નોંધ સંહારના “ એનફાયરામાં સળગી ગઈ. મરેશન નામનેા કવિ પોતાની કવિતાના અગ્નિ પ્રવેશ દેખતા રૂદન કરવા લાગ્યા. રાફેલ નામના ચિતારાનું કલાભવન જમીનદોસ્ત થઈ ગયું.
$30
પણ ત્યારે પાપ કલીમેન્ટ સાન્તએન્જેલાના મિનારાઓમાં સલામત હતા. એણે ભગવાનને ઠપકા આપતાં બૂમ પાડી, “ મારી જનેતાના ઉદરમાંથી તે મને શા માટે જન્મવા જ દીધા ! ”
પાપે ખીનશરતી શરણાગતિ સ્વીકારી લીધી, અને ચાર લાખ ડકેટનુ નજરાણું યુરેૉપના મહારાણાને એનાયત કર્યું.
અંત પામેલા અનંતનગરના ઇસાઈ શહેનશાહતનુ મમી હવે વતુ રહી શકયું.
વિજ્ઞાનની આરાધના કરો નિહ તે લય પામેા.
66
,,
મધ્યયુગના અંતમાં ઉત્થાનને ઢઢળતું હોય તેમ સમયનું પરિબળ યુરોપના માનવસયુદાયને કહેતું હતું કે ઉઠો, જાગા, અને તમારા વિજ્ઞાનને સમજવા માંડા. જો ઊશે! નહિ, જાગશે નહિ અને પિછાનશે નહિ તે! માત પામી જશો. આવી રીતને સમયના અવાજ ઇતિહાસના દરેક યુગમાં માનવસમુદાયને ઢંઢાળતા માલમ પડયો છે. પ્રાચીન ગ્રીસના ડેલ્ફીનાં દેવળા પર માણસ તારી જાતને પારખ ” એવાજ મુદ્રાલેખ કાતરવામાં આવ્યા હતા. ભારતની ભૂમિ પર પણ ગૌતમબુદ્ધ અને ચીનની ભૂમિ પર કર્યુસિઅસ એજ અવાજમાં પાકાર કરતા હતા. આજે અનેક સૈકાઓ પછી ઇ. સનના ચૌદમા શતકમાં અંત પામતા મધ્યયુગને ઇતિહાસનેા આ પુરાણા અવાજ પડકાર કરતા નાવિજ્ઞાનને જવાબ માગતા હતા. આ સમયના મધ્યયુગી માનવા પાસે પોતાના શરીરની ઘટના વિષેનું જ્ઞાન પણ કશું જ હતું નહિ. શરીર જેવી સામાજિક ધટનાનું ભાન પણ તેમને હતું નહિ. જ્ઞાનની આવી અને પ્રકારની અંધકારમય દશામાં એ મેટા સામાજિક પડકાર યુરોપની ધરતી પર જીવનની ઘટનામાંથી રજૂ થયા. એક પડકારનું રૂપ પ્લેગના નામનું હતું, અને ખીજા પડકારનું રૂપ યુરેાપની આખી ધરતીને હચમચાવી નાખનાર ધરતી પરના શ્રમમાનવાની હિલચાલનું હતું.
<<
આ પ્લેગ અથવા મરકીનું રૂપ યુરેાપમાં “ બ્લેક ડેથ ’” તરીકે ઓળખાયું. ગ્રીસની ધરતી પર પેરિકલિસના સુવર્ણયુગમાં થયેલી યાવારથલી પછી ફાટી