________________
૩૨૪
લિવ ઈતિહાસની રૂપરેખા એજ રીતે બીજી બાજુએ યુરેપ પર ચાલેલી મરકીએ ઈસાઈ માનની બૂરી દશા સામે ઈસાઈ શહેનશાહતના ઠાઠને સરખાવી જોવા માંડ્યો હતે. ભૂખમરા અને મરકીથી મરણ પામવાના અંત સમયે ધાર્મિક વિદાય આપવા માટે પાદરીઓની સંખ્યાને વધારી દેવી પડી હતી, પાદરીઓની આ સંખ્યામાં ભરતી કરવા માટે અનેક ગરીબ અને પ્રમાણિક માણસોને લેવા પડયા હતા. આવી ભરતીમાં આવેલા પાદરીઓનાં દીલ દુઃખથી દાઝી ઉઠતાં હતાં તથા ગરીબ માનવેને ઈસાઈ મંત્ર ભણુને મુક્તિ અપાવવા માટે પોતે અથવા ધર્મસંસ્થા નાલાયક હતાં તેની ખાત્રી થઈ ચૂકી હતી. ઈસાઈ ધર્મના ક્રિયાકાંડમાં પેસી ગયેલા જાદુઓને ઈન્કાર ધર્મના મઠમાંથી જ શરૂ થઈ ચૂક્યો હતો. આ રીતે મધ્યયુગનું ઈસાઈ દેવળ રાજાઓ અને ઈસાઈ પ્રજાઓને અણગમે પામવા માંડયું હતું. સંત ફ્રાન્સીસ જેવા ઈસાઈ ધર્મના અતિ વફાદાર અનુયાયીએ જિસસના સાચા જીવનકરણ તરફ પાછા ફરવાની હિલચાલ ઉપાડી. સંત ફ્રાન્સીસના અનુયાયીઓ અથવા ફ્રન્સીસકોની સંખ્યા વધવા માંડી.
સંત ફ્રાન્સીસની સાથે જ જહેન વીકલીફ જેવા બુદ્ધિમાન પાદરીએ રોમન ઈસાઈ શહેનશાહત સામે બળ ઉઠાવ્યો. આ જહેન વીકલીફ એકસફર્ડ વડે પાદરી હતી. તેણે બુદ્ધિમાનને છાજે તેવી છટાથી રેશમન ધર્મ ઘટનાના પાયા દવા માંડ્યા. એણે ઇસાઈ ધાર્મિક વ્યક્તિ અને ભગવાનની વચ્ચે ઉભેલે ક્રિયાકાંડને ઢગલે નાબૂદ કરી નાંખવાની માગણી જગાવી. ઈસાઈ ધર્મધટનામાં વણાઈ ગયેલા અધિકાર, ઈજારાઓ, અને જાદુઓના “પ્રીસ્ટહુડ”ને એણે નકાર કર્યો તથા આ વાહિયાત બાબતે તરફ પડકાર ફેંકયો. એણે જિસસના સંદેશાને બુદ્ધિપૂર્વક ઈન્સાફ આપવા માટે સામાન્ય માણસના હાથમાં બાઈબલની ચોપડી રજૂ કરી દીધી.
" વિકલીફે ઇગ્લેડમાં સંકેરેલે આ અગ્નિ ગરીબ માનને જાગ્રત કરવા લાગે. ઈસાઈ તેત્રોને લલકારતાં આ અદના માનવને સંધ “લાર્ડના” નામથી મશદર બને. નવી જન્મેલી આ ઇસાઈ લેકશાહીએ રેમની પવિત્ર શહેનશાહતને પડકાર ફેંકયે. આ હિલચાલે પપ તથા તમામ ધર્માચાર્યોને ઈસુની ગરીબ ભૂમિકા પર જીવવાનું આવાહન આપ્યું. અંધારી ઈસાઈ હકુમત સામે સરકારની જયોત
વીકલીફના લખાણની અસર ત્યારના યુરોપમાં સૌથી વધારે બહેમીઓમાં માલમ પડી. ઈ. સ. ૧૩૦૬ મા જોન હસ નામને એક ઝેક વિદ્વાન પ્રાગની વિદ્યાપીઠમાં ભાષણ આપતે હતે. ઓકસફર્ડના પેલા અધ્યાપકને એ પરમ