________________
૩૨૫
મધ્યયુગને અંત અને ઉત્થાનનો આરંભ મિત્ર હતા. યુનીવરસીટીના રેકટર બન્યા પછી હસ પર પિપની અદાલતનું તેડુ આવ્યું. હસને તેને અભિપ્રાય પાછા ખેંચી લેવાનું ફરમાન મળ્યું. એણે તેમ કરવાનો ઈન્કાર કર્યો. સત્યની આરાધનાના અપરાધ માટે જેન હસને જીવતે સળગાવી મૂકવામાં આવ્યો. ત્યાર પછી બીજે જ વરસે, હસના એક સહઅધ્યાપક જેમને પણ આ અપરાધ માટે જ જીવતે સળગાવી મૂકવામાં આવ્યો.
ધર્મ સુધારણાની આ હિલચાલની અંદર જૂનું ઈસાઈ દેવળ અને યુપના રાજ્યની નવી હકૂમત આપણને સામસામે આવી ગયેલાં દેખાય છે. આ હિલચાલમાં સૌથી અગત્યનું એવું એક તત્ત્વ એ દેખાય છે કે જૂના દેવળની ઘટના અને ક્રિયાકાંડ કરતાં ધર્મજીવનના બેરેજના સદગુણ તરફ યુરોપના નવા જીવનને પ્રેમ વધારે વધતે જતા હતા. આ સમયમાં થોમસ મેર જીવનની આવતી કાલની ઘટનાનું દિવા સ્વમ રચતા હતા. આ દિવા સ્વમની અંદર આવેલું જીવનનું વર્ણન જીવનના વ્યવહારને વધારે વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક બનાવવાને માટે ભારતમાં મહાન અકબર જીવનની જે સહકારી ઘટના દીને ઇલાહી મારફત ભાગતું હતું તેવું જ આ થેમસરનું સ્વમ હતું. પરંતુ અકબરના જગતમાં જે નહેતે તે ઉત્યાનયુગ તથા ઉત્થાનયુગને વાહક બનેલે વ્યાપારી સમાજ યુરોપમાં શરૂ થઈ ચૂક્યું હતું. આ ઉપરાંત યુપને રજવાડે પણ જુના દેવળની પ્રગતી વિધી ઘટના સામે લડતે હતે. હેનરી આઠમો અને પિપ
હેનરી આઠમાના સમયમાં જે પાપનું શાસન ચાલતું હતું તે પિપ જુલીયસ બીજાએ એક સેનાનું ગુલાબ, તરવાર અને ટોપી હેનરીને ભેટ તરીકે મોકલ્યાં હતાં. હેનરીને ડફેન્ડર ઓફ ધી ફેઈથ નામને ઈલ્કાબ દશમા લીઓનામના પોપે એનાયત કર્યો હતે. પણ પછી કલીમેન્ટ કમાન સમયમાં આ ડીફેન્ડર ઓફ ફેઈથને પિપ સામે ઝઘડો થયો. હેનરી પિતે ધામી ક માણસ હતું અને તે સમયના બધા ધામીક રાજાઓની જેમ માનતા હતા કે પિપ પિતે પણ એક રાજા છે અને પિતાના પર અધિકાર ધરાવવાને માટે ધાર્મિક રીતે કોઈ પણ રાજાથી વધારે ચડિયાતું નથી. પિપ જેમ માનતે હતું કે ભગવાન તેના પક્ષમાં છે તે જ પ્રમાણે યુરોપના રાજાઓ પણ ભગવાનને પોતાના પક્ષમાં માનતા હતા. એટલે હેનરી ૮મો પણ પિતાને રાજા અને ધર્મરાજા બંને માન હતું અને પિપની જેમ પોતાની જાતને કેથલીક માનતા હતા એટલે પપ જે પિતાના પર અધિકાર જમાવવા માગે છે તે અધિકારને ઈન્કાર કરવા જેટલું પ્રોટેસ્ટન્ટ બનવાને એ તૈયાર હતા. જ્યાં સુધી પિપ, હેનરી ૮માને માટે સમાન